Hu Radish Tame Thoda Chona Revana Lyrics in Gujarati

Hu Radish Tame Thoda Chona Revana - Janu Solanki
Singer : Janu Solanki , Lyrics : Darshan Bazigar
Music : Shashi Kapadiya , Label : T-Series
 
Hu Radish Tame Thoda Chona Revana Lyrics in Gujarati
| હું રડીશ તમે થોડા છોના રેવાના લિરિક્સ |
 
હો દિલ થી કર્યો પ્રેમ
અમે ના ભૂલી કેવાના
હો દિલ થી કર્યો પ્રેમ
અમે ના ભૂલી કેવાના
દિલ થી કર્યો પ્રેમ
અમે ના ભૂલી કેવાના
હું રડીશ તમે થોડા સોના રેવાના

હો ભલે દુનિયા હોમે નોમ તમે ના મારુ લેવાના
દુનિયા હોમે નોમ તમે ના મારુ લેવાના
મારા વગર તમે થોડા જીવી કેવાના

હો મને દુઃખ થાય તો તમને પણ થાય
ચોખી વાત સે બકા જોયું ના જાય

હાચા દિલ થી કર્યો પ્રેમ અમે ના ભૂલી કેવાના
દિલ થી કર્યો પ્રેમ અમે ના ભૂલી કેવાના
એક બીજા ના વગર મરી જવાના
હો એક બીજા ના વગર મરી જવાના

પ્રેમ કર્યો મેં કોઈ ને પૂછીને કર્યો નથી
ભૂલું કઈ રીતે તને ગુનો મેં કર્યો નથી
હો કોઈના દબાણ થી હુ નથી દબવાની
કોઈ પણ સંજોગે તને મળવાની

હો હાચો પ્રેમ તો હંમેશા બદનામ છે
જુઠ ની દુનિયા હાચા નો ભગવાન છે
હો ભલે સાથે ના રહીયે તોયે ના જુદા થવાના
સાથે ના રહીયે તોય ના જુદા થવાના
મને ભૂલીન તમે થોડા જીવી કેવાના
હો મને ભૂલીન તમે થોડા જીવી કેવાના

હો જુદા ના પડસુ કિસ્મત હારે લડસુ
આ જન્મે અમે ના બીજા કોઈ ના થઈશુ
હો બંગડી પેરુ તારી ઓઢું લાલ ઓઢણી
તારા વગર ની મારી જિંદગી શું કામ ની

હો ડરી ડરી જિંદગી નથી જીવવા ની
દુનિયા ની હોમે પ્રેમ તને કરવાની

એક બીજા વગર અમે ના જીવી કેવાના
એક બીજા વગર અમે ના જીવી કેવાના
જીંદગી ભર અમે હારે રેવાના
હો જીંદગી ભર અમે હારે રેવાના 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »