Aayal Na Avtare Ujla Lyrics in Gujarati

Aayal Na Avtare Ujla - Kirtidan Gadhvi
Singer : Kirtidan Gadhvi , Lyrics : K Dan
Music : Dhaval Kapdiya , Label : Kirtidan Gadhvi Official
 
Aayal Na Avtare Ujla Lyrics in Gujarati
| આયલ ના અવતારે ઉજળા લિરિક્સ ગુજરાતીમાં |
 
માંડી અમે તમારા અવતારે આયલ ઉજળા
માતાજી અમે તમારા અવતારે જગમાં ઉજળા
માંડી તારા છોરૂડાંનો એકજ તું આધાર
અમીયલ નજરૂં રાખજે
માંડી તારા છોરૂડાંનો એકજ તું આધાર
નજરૂં રે અમીયલ રાખજે

હે માં , મચ્છરાળી  માં , મોગલ માં

માંડી તમે કાંચન રે પહેર્યાને હેમની કિમતું વધી
માંડી તમે કાંચન રે પહેર્યાને હેમની કિમતું વધી
માંડી એતો તોલાના મુલે તોલાય
અમીયલ નજરૂં રાખજે
માંડી એતો તોલાના મુલે તોલાય રે
અમીયલ નજરૂં રાખજે

હે માં , મચ્છરાળી  માં , હે મોગલ માં

માંડી તમે હારલો પહેર્યાને હીરાના મુલ રે વધ્યા
માંડી તમે હારલો પહેર્યાને હીરાના મુલ રે વધ્યા
માંડી એતો પથરા મુગટમાં મઢાય
અમીયલ નજરૂં રાખજે
માંડી એતો પથરા મુગટમાં મઢાય
અમીયલ નજરૂં રાખજે

હે માં , હે માં, મોગલ માં

માંડી તારા કીર્તિનાં તોરણ ઉંચા આછને
માંડી તારા કીર્તિનાં તોરણ ઉંચા આછને
માંડી તારા કવિ રે કે.દાન ગુણલા ગાય
અમીયલ નજરૂં રાખજે
માંડી તારા કવિ રે કે.દાન ગુણલા ગાય
અમીયલ નજરૂં રાખજે

માંડી અમે તમારા અવતારે આયલ ઉજળા
માતાજી અમે તમારા અવતારે જગમાં ઉજળા
હે માં , હે માં,  હે માં
હે માં , મચ્છરાળી મોગલ માં  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »