Aasopalav Bandhavo Lila Toran Sajavo - Ami Joshi & Asif Jeriya
Singer - Ami Joshi & Asif Jeriya , Lyricist - Traditional
Music - Manoj-Vimal , Label - Studio Sangeeta
Singer - Ami Joshi & Asif Jeriya , Lyricist - Traditional
Music - Manoj-Vimal , Label - Studio Sangeeta
Aasopalav Bandhavo Lila Toran Sajavo Lyrics in Gujarati
| આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાવ લિરિક્સ |
આસોપાલવ બંધાવો,
લીલા તોરણ સજાવો,
સહુ સ્નેહીજનોના સથવારે,
શુભ દિન મનાવો,
આસોપાલવ...
વીરના દાદાજી આવ્યા, (૨)
વીરના માતાનું મુખ મલકે
હૈયે હરખના માય,
આસોપાલવ...
વીરના કાકાજી આવ્યા (૨)
આજે ભત્રીજો પરણેને,
કાકી મુખલડે મલકાય,
આસોપાલવ...
વીરના મામાજી આવ્યા (૨)
આજે ભાણેજ પરણેને,
મામી મુખલડે મલકાય,
આસોપાલવ....
લીલા તોરણ સજાવો,
સહુ સ્નેહીજનોના સથવારે,
શુભ દિન મનાવો,
આસોપાલવ...
વીરના દાદાજી આવ્યા, (૨)
વીરના માતાનું મુખ મલકે
હૈયે હરખના માય,
આસોપાલવ...
વીરના કાકાજી આવ્યા (૨)
આજે ભત્રીજો પરણેને,
કાકી મુખલડે મલકાય,
આસોપાલવ...
વીરના મામાજી આવ્યા (૨)
આજે ભાણેજ પરણેને,
મામી મુખલડે મલકાય,
આસોપાલવ....
ConversionConversion EmoticonEmoticon