Mari Janu Mane Na Bhulati - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj) , Music : Ravi - Rahul
Lyrics : Darshan Baazigar , Label : Ekta Sound
Singer : Jignesh Barot (Kaviraj) , Music : Ravi - Rahul
Lyrics : Darshan Baazigar , Label : Ekta Sound
Mari Janu Mane Na Bhulati Lyrics in Gujarati
| મારી જાનુ મને ના ભુલાતી લિરિક્સ ગુજરાતીમાં |
હો યાદ તારી આવે મારા દિલને રડાવે
હો ...યાદ તારી આવે મારા દિલને રડાવે રે
યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
હો વાતે વાતે મારા હમ તું ખાતી
વાતે વાતે મારા હમ તું ખાતી
મને મેલીને દૂર ઘડીયે ના જાતી
હો યાદ તારી આવે મારી આંખ ઉભરાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
હો દુશ્મન બન્યો છે જમાનો તારો મારો
બળજબરીથી જો જે છુટે ના સથવારો
હો ...તું મારી જાન તું તો જીવ છે જીગાનો
સ્વાર્થની આ દુનિયામાં તું છે સહારો
હો તારી હારે જીવવાની આદત પડી છે
તારી હારે જીવવાની આદત પડી છે
તું મારા જીવનમાં જરૂરી બની છે
હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
હો દિલથી મારા તું દૂર ના જાતી
યાદ કરીને તને આંખો થઈ છે રાતી
હો ...જીવ ભલે જાશે તોય તું ના ભુલાશે
યાદોમાં તારી મારી જીંદગી રે જાશે
અરે તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો
તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો
દિલથી કહું તને ઘડી ના ભુલાવતો
હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
ઓ મારી જાનુ મને ના ભુલાતી
હો ...યાદ તારી આવે મારા દિલને રડાવે રે
યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
હો વાતે વાતે મારા હમ તું ખાતી
વાતે વાતે મારા હમ તું ખાતી
મને મેલીને દૂર ઘડીયે ના જાતી
હો યાદ તારી આવે મારી આંખ ઉભરાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
હો દુશ્મન બન્યો છે જમાનો તારો મારો
બળજબરીથી જો જે છુટે ના સથવારો
હો ...તું મારી જાન તું તો જીવ છે જીગાનો
સ્વાર્થની આ દુનિયામાં તું છે સહારો
હો તારી હારે જીવવાની આદત પડી છે
તારી હારે જીવવાની આદત પડી છે
તું મારા જીવનમાં જરૂરી બની છે
હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
હો દિલથી મારા તું દૂર ના જાતી
યાદ કરીને તને આંખો થઈ છે રાતી
હો ...જીવ ભલે જાશે તોય તું ના ભુલાશે
યાદોમાં તારી મારી જીંદગી રે જાશે
અરે તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો
તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો
દિલથી કહું તને ઘડી ના ભુલાવતો
હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
ઓ મારી જાનુ મને ના ભુલાતી
ConversionConversion EmoticonEmoticon