Tane Nonpan Thi Jonu - Sonam Parmar
Singer: Sonam Parmar , Music: Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics: Ganu Bharvad , Label- Saregama India Limited
Singer: Sonam Parmar , Music: Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics: Ganu Bharvad , Label- Saregama India Limited
Tane Nonpan Thi Jonu Lyrics in Gujarati
| તને નોનપણથી જોણું લિરિક્સ ગુજરાતીમાં |
હો ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
હે અલ્યા ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું
હો તારા માટે ગાતી હું તો પ્રેમનું રોજ ગોણું
તારા માટે ગાતી હું તો પ્રેમનું રોજ ગોણું
આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું
મારા દિલનો તું ધબકારો હું તારી ને તું મારો
મારા દિલનો તું ધબકારો હું તારી ને તું મારો
બનીને રહેવું છે , બનીને રહેવું છે
બનીને રહેવું છે , બનીને રહેવું છે
હો ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું
હે અલ્યા આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું
હો પરીયોની રાણી જેવું રૂપ છે મારુ
તોય પણ ભટકે ચમ ધયોન બીજે તારું
હો નોનપણથી થયું છે હગપણ તારું મારુ
મારે બનવું છે તારા ઘરની વહુવારું
હો મારામાં શું નથી તું બીજમાં ભાળે છે
મારામાં શું નથી તું બીજમાં ભાળે છે
કે ને શું કહેવું છે તારે શું કહેવું છે
અલ્યા શું કહેવું છે તારે શું કહેવું છે
હો ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું
કે અલ્યા આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું
હો રાતને દાડો આવે તારા રે વિચારો
તારા વગર મને ના પડે હખ વારો
હો મને ઇગ્નોર કરી જબરી તારી જીગર
હાચુ કહું તને નથી કોઈ મારી ફિકર
હવે તુટસે રે સગાઈ કરી તમે બેવફાઈ
હવે તુટસે રે સગાઈ કરી તમે બેવફાઈ
નોમ ના લેવું છે ના કોઈને કહેવું છે
નોમ ના લેવું છે ના કોઈને કહેવું છે
હો ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
ના પાડે ના ચાલે તારું હા પાડે ઠેકાણું
આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું
હે અલ્યા આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું
હાચુ કહું આજ-કાલથી નઈ તને નોનપણથી જોણું

ConversionConversion EmoticonEmoticon