Pani Janine Mohobbat Pidhi - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Mahindar
Music : Vivek Rao & Vishal Modi & Utpal Barot
Label : Misu Digital
Singer : Kishan Raval , Lyrics : Mahindar
Music : Vivek Rao & Vishal Modi & Utpal Barot
Label : Misu Digital
Pani Janine Mohobbat Pidhi Lyrics in Gujarati
| પાણી જાણીને અમે મહોબત પીધી લિરિક્સ |
હો પાણી જાણીને અમે મહોબત પીધી
હો પાણી જાણીને અમે મહોબત પીધી
આ તો દર્દનો દરિયો છે કોને ખબર હતી
હવે યાદો વાલમની આવે રે ઘણી
મને યાદો વાલમની સતાવે રે ઘણી
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
મને ખુદનો નથી રે ખયાલ
મને ખુદનો નથી રે ખયાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
હો જિંદગી આખી જીવીશું કેવી રીતે
તુટે સપનાઓ પછી રાતો કેમ વીતે
રાતોમાં મને તન્હાઈ દઈ ગયા
મારી આંખોથી તમે દૂર થઈ ગયા
આંખોના સપના આંશુમાં વઈ ગયા
મારી ખુસીયોને તમે સાથે લઈ ગયા
તમે દૂર થઈ ગયા
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
મને ખુદનો નથી રે ખયાલ
મને ખુદનો નથી રે ખયાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલગી મને ના રાસ કેમ આવી
રોવે છે દિલને મારી આંખો છે ભરાણી
નથી રે દેખાતી કોઈ આશ જીવવાની
લાગે છે મોત હવે દસ્તક દેવાની
ફરી મળીશું તમે કહીને ગયા
કોને પુછું કે તમે ક્યાં રહી ગયા
તમે દૂર થઈ ગયા
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
મને ખુદનો નથી રે ખયાલ
મને ખુદનો નથી રે ખયાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
હો પાણી જાણીને અમે મહોબત પીધી
આ તો દર્દનો દરિયો છે કોને ખબર હતી
હવે યાદો વાલમની આવે રે ઘણી
મને યાદો વાલમની સતાવે રે ઘણી
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
મને ખુદનો નથી રે ખયાલ
મને ખુદનો નથી રે ખયાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
હો જિંદગી આખી જીવીશું કેવી રીતે
તુટે સપનાઓ પછી રાતો કેમ વીતે
રાતોમાં મને તન્હાઈ દઈ ગયા
મારી આંખોથી તમે દૂર થઈ ગયા
આંખોના સપના આંશુમાં વઈ ગયા
મારી ખુસીયોને તમે સાથે લઈ ગયા
તમે દૂર થઈ ગયા
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
મને ખુદનો નથી રે ખયાલ
મને ખુદનો નથી રે ખયાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલગી મને ના રાસ કેમ આવી
રોવે છે દિલને મારી આંખો છે ભરાણી
નથી રે દેખાતી કોઈ આશ જીવવાની
લાગે છે મોત હવે દસ્તક દેવાની
ફરી મળીશું તમે કહીને ગયા
કોને પુછું કે તમે ક્યાં રહી ગયા
તમે દૂર થઈ ગયા
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
મને ખુદનો નથી રે ખયાલ
મને ખુદનો નથી રે ખયાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
દિલ કરે છે સવાલ તારો કેવો રે હાલ
ConversionConversion EmoticonEmoticon