He Tame Kum Kum Pagliya Pado - Pamela Jain
Singer : Pamela Jain , Lyris : Traditional
Music : Appu , Label : Soor Mandir
Singer : Pamela Jain , Lyris : Traditional
Music : Appu , Label : Soor Mandir
He Tame Kum Kum Pagliya Pado Lyrics in Gujarati
| હે તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત લિરિક્સ ગુજરાતીમાં |
હે તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત
તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત
નોરતાની રાત આવી ..
બાજોટિયા ઢાળીને ચોકે પધરાવશું
હીરલા ભરેલી માને ચુંદડી ઓઢાડીશું
માંને પહેરાવો ફૂલડાનો હાર મોરી મા
નોરતાની રાત આવી ...
આસોપાલવના તોરણ બંધાવજો
કંકુ કેસરના સાથીયા પુરાવજો
હરખે થી ફૂલડે વધાવીશું મોરી માત
નોરતાની રાત આવી ...
તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત
નોરતાની રાત આવી ..
બાજોટિયા ઢાળીને ચોકે પધરાવશું
હીરલા ભરેલી માને ચુંદડી ઓઢાડીશું
માંને પહેરાવો ફૂલડાનો હાર મોરી મા
નોરતાની રાત આવી ...
આસોપાલવના તોરણ બંધાવજો
કંકુ કેસરના સાથીયા પુરાવજો
હરખે થી ફૂલડે વધાવીશું મોરી માત
નોરતાની રાત આવી ...
ConversionConversion EmoticonEmoticon