Dil Maru Kahe Chhe 2 - Naresh Thakor
Singer & Lyrics - Naresh Thakor
Music - Vishal Modi - Utpal Barot
Label - Dhvani Production
Singer & Lyrics - Naresh Thakor
Music - Vishal Modi - Utpal Barot
Label - Dhvani Production
Dil Maru Kahe Chhe 2 Lyrics in Gujarati
| દિલ મારૂં કહે છે 2 લિરિક્સ ગુજરાતીમાં |
તું જાણે કે ના જાણે માને કે ના માને
તું જાણે કે ના જાણે માને કે ના માને
જાણે કે ના જાણે માને કે ના માને
તું સાજણ છે મારા દિલની ધડકન
તને મળવાની છે મુજને બહુ તડપન
વિતાવું તારી છાંયે મારૂં ઘડપણ
આ જીવતર મારૂં તારામાં અર્પણ
તું સાજણ છે મારા દિલની ધડકન
તને મળવાની છે મુજને બહુ તડપન
તું જાણે કે ના જાણે માને કે ના માને
જાણે કે ના જાણે માને કે ના માને
હો નવલા ચાંદલિયા જેવું રૂપેરી છે મુખ તારૂ
ઘુંઘટ ઉઘાડો હું ક્યારે પધારૂં
હો ધડકતા આ દિલને ના મુક્તિ નોધારૂ
નહિતર જીવનમાં થાશે રે અંધારૂં
મારા ઘરની ઓ મહારાણી બનવું મારી પટરાણી
ઘરની મારી મહારાણી બનવું મારી પટરાણી
મારી નજરોથી દૂર રહેતા ના ઘડીપણ
પડવા દવ નહીં પીડા તને થોડીપણ
તું સાજણ છે મારા દિલની ધડકન
તને મળવાની છે મુજને બહુ તડપન
શણગારી રાખું હું સમણે તને
કદી મને ભુલતી ના કે ભુલાવતી ના
ટનકાવી રાખું હું દલડે તને
કદી દિલ તોડતી ના કે તોડાવતી ના
ના કરતી હવે મનમાની આવને સાનીમાંની
કરતી ના મનમાની આવને સાનીમાંની
આખા જગમાં નથી તારા જેવી સુરત
તું સાજણ મારા મનડાની મુરત
તું સાજણ છે મારા દિલની ધડકન
તને મળવાની છે મુજને બહુ તડપન
હા તને મળવાની છે મુજને બહુ તડપન
હો તને મળવાની છે મુજને બહુ તડપન
તું જાણે કે ના જાણે માને કે ના માને
જાણે કે ના જાણે માને કે ના માને
તું સાજણ છે મારા દિલની ધડકન
તને મળવાની છે મુજને બહુ તડપન
વિતાવું તારી છાંયે મારૂં ઘડપણ
આ જીવતર મારૂં તારામાં અર્પણ
તું સાજણ છે મારા દિલની ધડકન
તને મળવાની છે મુજને બહુ તડપન
તું જાણે કે ના જાણે માને કે ના માને
જાણે કે ના જાણે માને કે ના માને
હો નવલા ચાંદલિયા જેવું રૂપેરી છે મુખ તારૂ
ઘુંઘટ ઉઘાડો હું ક્યારે પધારૂં
હો ધડકતા આ દિલને ના મુક્તિ નોધારૂ
નહિતર જીવનમાં થાશે રે અંધારૂં
મારા ઘરની ઓ મહારાણી બનવું મારી પટરાણી
ઘરની મારી મહારાણી બનવું મારી પટરાણી
મારી નજરોથી દૂર રહેતા ના ઘડીપણ
પડવા દવ નહીં પીડા તને થોડીપણ
તું સાજણ છે મારા દિલની ધડકન
તને મળવાની છે મુજને બહુ તડપન
શણગારી રાખું હું સમણે તને
કદી મને ભુલતી ના કે ભુલાવતી ના
ટનકાવી રાખું હું દલડે તને
કદી દિલ તોડતી ના કે તોડાવતી ના
ના કરતી હવે મનમાની આવને સાનીમાંની
કરતી ના મનમાની આવને સાનીમાંની
આખા જગમાં નથી તારા જેવી સુરત
તું સાજણ મારા મનડાની મુરત
તું સાજણ છે મારા દિલની ધડકન
તને મળવાની છે મુજને બહુ તડપન
હા તને મળવાની છે મુજને બહુ તડપન
હો તને મળવાની છે મુજને બહુ તડપન
ConversionConversion EmoticonEmoticon