Kana - Shital Thakor
Singer : Shital Thakor , Music : Ajay Vagheshwari
Lyrics : Kishor Thakkar , Label : Shital Thakor Official
Singer : Shital Thakor , Music : Ajay Vagheshwari
Lyrics : Kishor Thakkar , Label : Shital Thakor Official
Kana Lyrics in Gujarati
| કાના લિરિક્સ |
હો નેહડાના માનપાન ઓછા પડ્યા કે શું
હો નેહડાના માનપાન ઓછા પડ્યા કે શું
નેહડાના માનપાન ઓછા પડ્યા કે શું
દ્વારિકના મુલે મોયો રે કાન
માની જા
માનવું તને
હે માની જા માનવું તને મોરલી રે વાળા
હો નેહડાના માનપાન ઓછા પડ્યા કે શું
વારિકના મુલે મોયો રે કાન
માની જા
માનવું વાલા
હે માની જા માનવું તને મોરલી રે વાળા
માની જા માનવું તને મોરલી રે વાળા
હો વાયદો કરીને વાલમ વિસરી રે ગયા કે શું
પ્રેમ અમારો ભુલી રે ગયા કે શું
હો ભોજન ના ભાવે આંખે નિદરું ન આવે
કાનની યાદ મને પલ પલ સતાવે
હો કુબજાના રૂપમાં મોહી ગયો માવા
રાધાના પ્રેમને ભુલી રે ગયો
માની જા
માનવું વાલા
હે માની જા માનવું તને મોરલી રે વાળા
માની જા માનવું તને મોરલી રે વાળા
હો માની જા માનવું તને મોરલી રે વાળા
હો શ્યામ વિનાનું સુનું વૃદાવન લાગે
ગોકુળની ગલીયોમાં ભણકારા વાગે
હો દિલનો સંદેશો દેજો દુઃખડા રે કેજો
આટલી રે અરજી મારા માધવને કેજો
હો ખોટ શું પડી ગઈ ગોકુળમાં તમને
ગુનો અમારો વાલા કહી દો અમને
માની જા
માનવું કાના
હે માની જા માનવું તને મોરલી રે વાળા
માની જા માનવું તને મોરલી રે વાળા
હો માની જા માનવું તને મોરલી રે વાળા
અરે તું માની જા માનવું તને મોરલી રે વાળા
હો નેહડાના માનપાન ઓછા પડ્યા કે શું
નેહડાના માનપાન ઓછા પડ્યા કે શું
દ્વારિકના મુલે મોયો રે કાન
માની જા
માનવું તને
હે માની જા માનવું તને મોરલી રે વાળા
હો નેહડાના માનપાન ઓછા પડ્યા કે શું
વારિકના મુલે મોયો રે કાન
માની જા
માનવું વાલા
હે માની જા માનવું તને મોરલી રે વાળા
માની જા માનવું તને મોરલી રે વાળા
હો વાયદો કરીને વાલમ વિસરી રે ગયા કે શું
પ્રેમ અમારો ભુલી રે ગયા કે શું
હો ભોજન ના ભાવે આંખે નિદરું ન આવે
કાનની યાદ મને પલ પલ સતાવે
હો કુબજાના રૂપમાં મોહી ગયો માવા
રાધાના પ્રેમને ભુલી રે ગયો
માની જા
માનવું વાલા
હે માની જા માનવું તને મોરલી રે વાળા
માની જા માનવું તને મોરલી રે વાળા
હો માની જા માનવું તને મોરલી રે વાળા
હો શ્યામ વિનાનું સુનું વૃદાવન લાગે
ગોકુળની ગલીયોમાં ભણકારા વાગે
હો દિલનો સંદેશો દેજો દુઃખડા રે કેજો
આટલી રે અરજી મારા માધવને કેજો
હો ખોટ શું પડી ગઈ ગોકુળમાં તમને
ગુનો અમારો વાલા કહી દો અમને
માની જા
માનવું કાના
હે માની જા માનવું તને મોરલી રે વાળા
માની જા માનવું તને મોરલી રે વાળા
હો માની જા માનવું તને મોરલી રે વાળા
અરે તું માની જા માનવું તને મોરલી રે વાળા
ConversionConversion EmoticonEmoticon