Tari Vato Lyrics in Gujarati

Tari Vato - Kishan Raval
Singer - Kishan Raval , Lyrics - Manoj Prajapati(Mann)
Music - Harshil Ranpura & Yuvraj Padhiar
Label -  MISU Digital
 
Tari Vato Lyrics in Gujarati
| તારી વાતો લિરિક્સ ગુજરાતીમાં |
 
ધીમે ધીમે આ દિલ તારૂં થઈ ગયું
કોઈ ના જાણે આજે આ શું થઈ રહ્યું
એવો તારો મારો જન્મોનો નાતો
મને યાદ આવે આખી આખી રાતો
આ તારી વાતો
મીઠી એ મુલાકાતો
એ પહેલી મુલાકાતો
આ તારી વાતો
આ તારી વાતો

આ સમજે નહીં દિલ મારૂં શું કહું શું ના કહું
તારાથી દૂર રહીને કેમ એકલો રહું
આંખનો પલકારો જાણે સાંજ ઢળી જાય
ખોલે જો નજરતો થાય છે સવાર
આ તારો ચહેરો ના એકપલ ભુલાતો
બંધ આંખે પણ મુજને દેખતો
આ તારી વાતો
મીઠી એ મુલાકાતો
એ પહેલી મુલાકાતો
આ તારી વાતો
આ તારી વાતો

મારા સપનાઓ તારા વિના છે અધુરા
મળશે તારો સાથને થઈ જાશે પુરા
હાથની લકીરો તારી મારી જો મળે છે
આંખોથી આંખોની વાત એ કરે છે
દિલનો રસ્તો તારા દિલ બાજુ જાતો
હરપળ પ્રેમ મને તારાથી થાતો
આ તારી વાતો
મીઠી એ મુલાકાતો
એ પહેલી મુલાકાતો
આ તારી વાતો
આ તારી વાતો 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng