Natho Na Nath Shreenathji - Sachin Limaye
Singer & Music: Sachin Limaye
Lyrics : Ramesh Chauhan , Label : Soor Mandir
Singer & Music: Sachin Limaye
Lyrics : Ramesh Chauhan , Label : Soor Mandir
Natho Na Nath Shreenathji Lyrics in Gujarati
| નાથોના નાથ શ્રીનાથજી લિરિક્સ ગુજરાતીમાં |
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા
તારો આ દાસ મારા ભોળા શ્રીનાથજી,
જુક્યો છે તારા ચરણમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા
દ્વારકાની વાટને જમુનાને ધાટ પ્રભુ,
કણ કણમા તારો છે વાસ
થાય સૌ સુખિયા જાય કોઇ દુખી,
તારા શર્ણેથી તારો તો દાસ
હાજરા હ્જુર છે તારા સ્વરુપ બધા,
પાવન આ તારા નગરમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા
કાળીયાને નાથ્યો ને જેર તે તો પુર્યા છે
વિનવુ છુ તને હુ આજ
જાન મારી અટકી છે જિવ મારો ભટક્યો છે,
રાખીલે મારી તુ લાજ
તારો છુ તારો છુ તારો શ્રીનાથજી,
લઇલે તારા ચરણમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણ મા
વાદળ જો ગરજે ને વિજળી જો ચમકે,
તો સ્મરણ તમારૂ જ થાય
સુખ હોય દુઃખ હોય અમારા હોઠ,
બસ તમારા ગાણા ગાય
કરો કૃપા દયા ના સાગર ને,
દેજો વાસ તમારા હદયમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા
આવ્યો છુ તારા શરણમા
તારો આ દાસ મારા ભોળા શ્રીનાથજી,
જુક્યો છે તારા ચરણમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા
દ્વારકાની વાટને જમુનાને ધાટ પ્રભુ,
કણ કણમા તારો છે વાસ
થાય સૌ સુખિયા જાય કોઇ દુખી,
તારા શર્ણેથી તારો તો દાસ
હાજરા હ્જુર છે તારા સ્વરુપ બધા,
પાવન આ તારા નગરમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા
કાળીયાને નાથ્યો ને જેર તે તો પુર્યા છે
વિનવુ છુ તને હુ આજ
જાન મારી અટકી છે જિવ મારો ભટક્યો છે,
રાખીલે મારી તુ લાજ
તારો છુ તારો છુ તારો શ્રીનાથજી,
લઇલે તારા ચરણમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણ મા
વાદળ જો ગરજે ને વિજળી જો ચમકે,
તો સ્મરણ તમારૂ જ થાય
સુખ હોય દુઃખ હોય અમારા હોઠ,
બસ તમારા ગાણા ગાય
કરો કૃપા દયા ના સાગર ને,
દેજો વાસ તમારા હદયમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા
ConversionConversion EmoticonEmoticon