Kanudo Shu Jaane Mari Preet
Singer: Paresh Vadiya , Music: Appu
Lyrics: Traditional, Label: Sur Sagar Music
Singer: Paresh Vadiya , Music: Appu
Lyrics: Traditional, Label: Sur Sagar Music
Kanudo Shu Jaane Mari Preet Lyrics in Gujarati
| કાડો શું જાણે મારી પ્રિત લિરિક્સ ગુજરાતીમાં |
કાડો શું જાણે મારી પ્રિત
કાનુડા શું જાણે મારી પ્રિત,
બાઇયું અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રિત ...
જળ રે યમુનાના અમે ભરવાને ગ્યાંતા વાલા,
કાનુડે ઊડાડયા આછા નીર, ઉડ્યાફર રર રે...
કાનુડો શું જાણે મારી પ્રિત ...
વૃન્દાવનમાં વાલે રાસ રે રચ્યો છે વાલા
સોળસો ગોપીના ખેંચ્યા ચીર, ફાટયા ચ૨ ૨૨ રે ...
કાનુડો શું જાણે મારી પ્રિત ...
હુંતો વેરાગણ કાના, તમારા રે નામની વાલા
કાનુડે તાણીને માર્યાં તીર, વાગ્યા અર ૨૨ રે ...
કાનુડો શું જાણે મારી પ્રિત ...
"બાઇમીરાં" કહે પ્રભુ, ગિરધરના ગુણ વાલા
કાનુડે બાળીને કીધા ખાખ, ઊડી ખર ૨૨ રે
કાનુડો શું જાણે મારી પ્રિત ...
કાનુડા શું જાણે મારી પ્રિત,
બાઇયું અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રિત ...
જળ રે યમુનાના અમે ભરવાને ગ્યાંતા વાલા,
કાનુડે ઊડાડયા આછા નીર, ઉડ્યાફર રર રે...
કાનુડો શું જાણે મારી પ્રિત ...
વૃન્દાવનમાં વાલે રાસ રે રચ્યો છે વાલા
સોળસો ગોપીના ખેંચ્યા ચીર, ફાટયા ચ૨ ૨૨ રે ...
કાનુડો શું જાણે મારી પ્રિત ...
હુંતો વેરાગણ કાના, તમારા રે નામની વાલા
કાનુડે તાણીને માર્યાં તીર, વાગ્યા અર ૨૨ રે ...
કાનુડો શું જાણે મારી પ્રિત ...
"બાઇમીરાં" કહે પ્રભુ, ગિરધરના ગુણ વાલા
કાનુડે બાળીને કીધા ખાખ, ઊડી ખર ૨૨ રે
કાનુડો શું જાણે મારી પ્રિત ...
ConversionConversion EmoticonEmoticon