Dashama na Samaiya - Shital Thakor
Singer : Shital Thakor , Music : Ajay Vagheshwari
Lyrics : Mahendra Chauhan , Label : Shri Ram Audio And Telefilms
Singer : Shital Thakor , Music : Ajay Vagheshwari
Lyrics : Mahendra Chauhan , Label : Shri Ram Audio And Telefilms
Dashama na Samaiya Lyrics in Gujarati
| દશામાંના સામૈયા લિરિક્સ ગુજરાતીમાં |
હે મોરાગઢ ધામથી આવો મોમાઈ માવડી
હો ઊડતી સાંઢણીયે પધારો દશા માવડી
હો પૂજાની થાળી લઇ ઉભા અમે દ્વાર
પૂજાની થાળી લઇ ઉભા અમે દ્વાર
આવો દશામાં હવે કરશો નહિ વાર
હો વ્રતના ટાણાં આયા ભક્તો જોવે વાટ
વ્રતના ટાણાં આયા ભક્તો જોવે વાટ
કરશુ સામૈયા લીલા તોરણે રે આજ
હો નાગધરા ગામે ભક્તો હરખે આજ
હો દિવાહાના દાડા આયા દેવી દશા માતના
મૂર્તિ માંની લાયા કરી માંની સ્થાપના
હો દશામાંનું નામ લઇ દિવા પ્રગટાવ્યા
કળશ જળે ભર્યા દસા દોરા બાંધીયા
હો સેવા પૂજા ભક્તિ કરી પ્રેમે પૂજીયે
સેવા પૂજા ભક્તિ કરી પ્રેમે પૂજીયે
હાચા રે મન થી માં ના વ્રત કરીયે
હો પૂજાની થાળી લઇ ઉભા અમે દ્વાર
પૂજાની થાળી લઇ ઉભા અમે દ્વાર
આવો દશામાં હવે કરશો નહિ વાર
આવો મારી માડી હવે કરશો નહિ વાર
હે સોના સૂરજ ઉગ્યો છે મારા આંગણે રે
હો સોના સૂરજ ઉગ્યો છે મારા આંગણે રે
હે રૂડો અવસર આયો છે મારા આંગણે રે
હે ભોળા ભક્તો જોવે છે તારી વાટ
ભોળા ભક્તો જોવે છે માંની વાટ
સેવા પૂજા કરૂં ને માડી સાંભળે છે
હે કરૂં ભક્તિ ને દશા માડી સાંભળે છે
હો માંનો અવસર આયો નાગધરા ગામમાં
ડેલા ફળિયામાં રૂડા દશામાં ના ધામમાં
હો કડી રૂડા ગામથી હીરા બા પધારિયા
કંકુના પગલાં પાડી આંગણા દીપાવીયા
હે હીરાબાના રૂપે છે દશામાત
મિતુલ વીરાનું માવતર કહેવાય
ચરણ પૂજા હીરાબાની થાય છે રે
હે ભક્તો દર્શન કરીને ધન્ય થાય છે રે
હો આવે દૂર દૂરથી દ્વારે માનવિયું
શ્રદ્ધાના શ્રીફળને લાવે ચૂંદડિયું
હો નાગધરા ગામે ભક્તો ગુણલા રે ગાય છે
મિતુલ વીરા ની દશા માડી રાજી થાય છે
હે ડેલા ફળિયા માં વાગે ઢોલ તાલ
ઉડે ઉડે છે અબીલ ગુલાલ
જયકારા થાયે દશા માત ના રે
હે સોના સૂરજ ઉગ્યો છે મારે આંગણે રે
હો ઊડતી સાંઢણીયે પધારો દશા માવડી
હો પૂજાની થાળી લઇ ઉભા અમે દ્વાર
પૂજાની થાળી લઇ ઉભા અમે દ્વાર
આવો દશામાં હવે કરશો નહિ વાર
હો વ્રતના ટાણાં આયા ભક્તો જોવે વાટ
વ્રતના ટાણાં આયા ભક્તો જોવે વાટ
કરશુ સામૈયા લીલા તોરણે રે આજ
હો નાગધરા ગામે ભક્તો હરખે આજ
હો દિવાહાના દાડા આયા દેવી દશા માતના
મૂર્તિ માંની લાયા કરી માંની સ્થાપના
હો દશામાંનું નામ લઇ દિવા પ્રગટાવ્યા
કળશ જળે ભર્યા દસા દોરા બાંધીયા
હો સેવા પૂજા ભક્તિ કરી પ્રેમે પૂજીયે
સેવા પૂજા ભક્તિ કરી પ્રેમે પૂજીયે
હાચા રે મન થી માં ના વ્રત કરીયે
હો પૂજાની થાળી લઇ ઉભા અમે દ્વાર
પૂજાની થાળી લઇ ઉભા અમે દ્વાર
આવો દશામાં હવે કરશો નહિ વાર
આવો મારી માડી હવે કરશો નહિ વાર
હે સોના સૂરજ ઉગ્યો છે મારા આંગણે રે
હો સોના સૂરજ ઉગ્યો છે મારા આંગણે રે
હે રૂડો અવસર આયો છે મારા આંગણે રે
હે ભોળા ભક્તો જોવે છે તારી વાટ
ભોળા ભક્તો જોવે છે માંની વાટ
સેવા પૂજા કરૂં ને માડી સાંભળે છે
હે કરૂં ભક્તિ ને દશા માડી સાંભળે છે
હો માંનો અવસર આયો નાગધરા ગામમાં
ડેલા ફળિયામાં રૂડા દશામાં ના ધામમાં
હો કડી રૂડા ગામથી હીરા બા પધારિયા
કંકુના પગલાં પાડી આંગણા દીપાવીયા
હે હીરાબાના રૂપે છે દશામાત
મિતુલ વીરાનું માવતર કહેવાય
ચરણ પૂજા હીરાબાની થાય છે રે
હે ભક્તો દર્શન કરીને ધન્ય થાય છે રે
હો આવે દૂર દૂરથી દ્વારે માનવિયું
શ્રદ્ધાના શ્રીફળને લાવે ચૂંદડિયું
હો નાગધરા ગામે ભક્તો ગુણલા રે ગાય છે
મિતુલ વીરા ની દશા માડી રાજી થાય છે
હે ડેલા ફળિયા માં વાગે ઢોલ તાલ
ઉડે ઉડે છે અબીલ ગુલાલ
જયકારા થાયે દશા માત ના રે
હે સોના સૂરજ ઉગ્યો છે મારે આંગણે રે
ConversionConversion EmoticonEmoticon