Chothi Aaya So - Vipul Susra
Singer :- Vipul Susra , Lyrics :- Rajveer Sinh Vaghela
Music :- Alpesh Panchal , Label :- Keshar Music
Singer :- Vipul Susra , Lyrics :- Rajveer Sinh Vaghela
Music :- Alpesh Panchal , Label :- Keshar Music
Chothi Aaya So Lyrics in Gujarati
| ચ્યોંથી આયા છો લિરિક્સ ગુજરાતીમાં |
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
નામ લાયોતો રિસાયે બોલે ભાવ ખાય
નામ લાયોતો રિસાયે બોલે ભાવ ખાય
ચ્યોંથી આવું ગોતી લાયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
અરે ગોરી ચિયા શેરથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરાળી નાર તું તો કેડે પાતલડી
હરણી જેવી ચાલ તારી મુખે રે શામલડી
નખરાળી નાર તું તો કેડે પાતલડી
હરણી જેવી ચાલ તારી મુખે રે શામલડી
તારા જેવી ભાળી નઈ હાચુ કહું તું માને નઈ
તારા જેવી જોઈ નઈ હાચુ કહું તું માને નઈ
ચ્યોંથી આવી હઠ લાયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
હારે તમે તો છો રે બહુ પ્યારા
મોઢું મચકાવતા લાગો નહીં સારા
હારે તમે તો છો રે બહુ પ્યારા
મોઢું મચકાવતા લાગો નહીં સારા
નેણ કટારી નાખે મને મારી
નેણ કટારી નાખે મને મારી
ચ્યોથી આવું રૂપ લાયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
બોલ્યા વિના ઘણું કહી રે જાવો છો
જીવ અમારો તમે લઈ રે જાવો છો
બોલ્યા વિના ઘણું કહી રે જાવો છો
જીવ અમારો તમે લઈ રે જાવો છો
પ્રેમ તમે કરો છો શાને પછી ડરો છો
પ્રેમ તમે કરો છો શાને પછી ડરો છો
કહી દોને જે કહેવા આયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
નામ લાયોતો રિસાયે બોલે ભાવ ખાય
નામ લાયોતો રિસાયે બોલે ભાવ ખાય
ચ્યોંથી આવું ગોતી લાયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
અરે ગોરી ચિયા શેરથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરાળી નાર તું તો કેડે પાતલડી
હરણી જેવી ચાલ તારી મુખે રે શામલડી
નખરાળી નાર તું તો કેડે પાતલડી
હરણી જેવી ચાલ તારી મુખે રે શામલડી
તારા જેવી ભાળી નઈ હાચુ કહું તું માને નઈ
તારા જેવી જોઈ નઈ હાચુ કહું તું માને નઈ
ચ્યોંથી આવી હઠ લાયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
હારે તમે તો છો રે બહુ પ્યારા
મોઢું મચકાવતા લાગો નહીં સારા
હારે તમે તો છો રે બહુ પ્યારા
મોઢું મચકાવતા લાગો નહીં સારા
નેણ કટારી નાખે મને મારી
નેણ કટારી નાખે મને મારી
ચ્યોથી આવું રૂપ લાયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
બોલ્યા વિના ઘણું કહી રે જાવો છો
જીવ અમારો તમે લઈ રે જાવો છો
બોલ્યા વિના ઘણું કહી રે જાવો છો
જીવ અમારો તમે લઈ રે જાવો છો
પ્રેમ તમે કરો છો શાને પછી ડરો છો
પ્રેમ તમે કરો છો શાને પછી ડરો છો
કહી દોને જે કહેવા આયા છો
ચ્યોંથી આયા છો તમે ચ્યોંથી આયા છો
નખરા રે આવા ચ્યોંથી શીખી લાયા છો
ConversionConversion EmoticonEmoticon