Moraliya Raja Lyrics in Gujarati

Moraliya Raja - Osman Mir
Singer : Osman Mir & Jahnvi Shrimankar
Lyrics : Osman Mir , Music : Shreyas Puranik
Label : Osman Mir
 
Moraliya Raja Lyrics in Gujarati
| મોરલીયા રાજા લિરિક્સ ગુજરાતીમાં |
 
હે ...મોરલીયા રાજા હા
ઉંચા ઉંચા બંગલા ચણાવો
અરે ઉંચા ઉંચા બંગલા ચણાવો
એમાં કાચની બારીયો મેળવો
હે વીરો મારો જગમગ જગમગ થાય
મોરલીયો મારો જગ-મગ જગ-મગ જગ-મગ જગ-મગ થાય

મોરલીયા રાજા
મોરલીયા રાજા
મોરલીયા રાજા
મોરલીયા રાજા
હે મને આંખોમાં સમાવી
તારી પાંખોમાં છુપાવી લે
મોરલીયા રાજા
મોરલીયા રાજા

રંગબેરંગી પાંખો માથે કંગીનો શણગાર
નમણી નમણી આંખો માંથી છલકે છે નીત પ્યાર
મોરલીયા રાજા
મોરલીયા રાજા
હે મોરલીયા રાજા
હે મોરલીયા રાજા

હું તો રે રંગાયો તારા પ્રેમ રંગમાં
હું તો રે રંગાયો તારા પ્રેમ રંગમાં
રોમ રોમ બલખે છે રહેવા તારા સંગમાં  
રોમ રોમ બલખે છે રહેવા તારા સંગમાં  

મનમોહક આ નાચન તારો હું તો જોતી રહું
મનડું ચાહે તારી સાથે હું પણ નાચી લઉં
મોરલીયા રાજા
મોરલીયા રાજા
મોરલીયા રાજા
મોરલીયા રાજા

હે મને આંખોમાં સમાવી
તારી પાંખોમાં છુપાવી લે
મોરલીયા રાજા
મોરલીયા રાજા
ગુજરાતીટ્રેક્સ.કોમ

રંગબેરંગી પાંખો માથે કંગીનો શણગાર
નમણી નમણી આંખો માંથી છલકે છે નીત પ્યાર
મોરલીયા રાજા
મોરલીયા રાજા
મોરલીયા રાજા
હે મોરલીયા રાજા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »