Shambhu Shankara Lyrics in Gujarati

Shambhu Shankara - Kailash kher
Singer - Kailash Kher , Music  - Parth Bharat Thakkar
Lyrics - Chirag Tripathi , Label -  A Tree Entertainment
 
Shambhu Shankara Lyrics in Gujarati
| શંભુ શંકરા લિરિક્સ ગુજરાતીમાં |
 
બમ બમ બમ ભોલે નાથ
ડમ ડમ ડમ ડમરૂ હાથ
શમ શમ શમ શંભુ નાથ
જય જય ત્રિલોક નાથ

શંભુ શિવ શંકર
હર હર મહાદેવ

બમ બમ બમ ભોલે નાથ
ડમ ડમ ડમ ડમરૂ હાથ
શમ શમ શમ શંભુ નાથ
જય જય ત્રિલોક નાથ

દેવોનો દેવ તું
હર હર મહાદેવ તું
વિષ નો પીનાર તું
પાપો હરનાર તું
શિર પર જટા ધરા
નિર્મળ ગંગા ધરા
ભાલે ત્રિપુંડ સોહે
શંભુ હે શંકરા

સોરઠના સોમનાથ સોહે પિનાક હાથ
જય જય રૂ દ્ર અવતાર દુષ્ટો નો કરજો નાશ

દેવોનો દેવ તું
 હર હર મહાદેવ તું
વિષ નો પીનાર તું
પાપો હરનાર તું
શિર પર જટા ધરા
નિર્મળ ગંગા ધરા
ભાલે ત્રિપુંડ સોહે
શંભુ હે શંકરા

ડમ ડમ ડમરૂ બજે ધમ ધમ તાંડવ કરે
ખુલશે ત્રિનેત્ર આજ ઉડશે ત્રિશુલ આજ

અંગ પર ભભૂત લગાયે પ્રેત ભૂત ખુબ નચાયે
ધમ ધમ ધુણી ધખાયે બોલો નમઃશિવાય

દેવોનો દેવ તું
હર હર મહાદેવ તું
વિષ નો પીનાર તું
પાપો હરનાર તું
શિર પર જટા ધરા
નિર્મળ ગંગા ધરા
ભાલે ત્રિપુંડ સોહે
શંભુ હે શંકરા

ભૂત ભાવી વર્તમાન કાળમાં ત્રિકાળ તું
કાળથી ઉપર કદી કદી અનંત કાળ તું
દીપ મેં જો કાળ તોયે કાળ નોયે કાળ તું
અકાળનો એ કાળ તું જય જય મહાકાળ તું

ભૂત ભાવી વર્તમાન કાળમાં ત્રિકાળ તું
કાળથી ઉપર કદી કદી અનંત કાળ તું
દીપ મેં જો કાળ તોયે કાળ નોયે કાળ તું
અકાળનો એ કાળ તું જય જય મહાકાળ તું

કાળથી ઉભારનાર જય જય મહાકાળ તું
મોક્ષનો છે દ્વાર તું જય જય મહાકાળ તું
ગુજરાતીટ્રેક્સ.કોમ

હર હર મહાદેવ તું
હર હર મહાદેવ તું
જય જય મહાકાળ તું
જય જય મહાકાળ તું

હર હર મહાદેવ તું
હર હર મહાદેવ તું
જય જય મહાકાળ તું
જય જય મહાકાળ તું 



 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »