Rame Rame Mogal - Umesh Barot & Divya Chaudhary
Singer : Umesh Barot & Divya Chaudhary
Lyrics : Kavi K Dan , Music : Dhaval Kapdiya
Label : Bansidhar Studio
Singer : Umesh Barot & Divya Chaudhary
Lyrics : Kavi K Dan , Music : Dhaval Kapdiya
Label : Bansidhar Studio
Rame Rame Mogal Lyrics in Gujarati
| રમે રમે મોગલ લિરિક્સ ગુજરાતીમાં |
હે માંડી નવલા દિવસ નવ નોરતા જી રે
હે માંડી નવલા દિવસ નવ નોરતા જી રે
હે માંડી રમતા સૈયરૂને સંગાથ
રમતા સૈયરૂને સંગાથ
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે માંને હાથે કંકણ શોભે હેમના જી
હે માંને હાથે કંકણ શોભે હેમના જી રે
હે માંને હાથે કંકણ શોભે હેમના જી
હે માંને હાથે કંકણ શોભે હેમના જી રે
હે માંને શોભે હીરાનો હાર વારૂ માંને
શોભે હીરાનો હાર
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જી
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જી રે
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જી
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જી રે
હે માંને ટીલડી ટપે રે લલાટ વારૂ માંને
ટીલડી ટપે લલાટ રે
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે માંને કાળા અટલશનું કપડું જી
હે માંને કાળા અટલશનું કપડું જી રે
હે માંને કાળા અટલશનું કપડું જી
હે માંને કાળા અટલશનું કપડું જી રે
હે માંના ભેળિયે તારલીયાની ભાત વારૂ માંના
ભેળિયે તારલીયાની ભાત
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
ગુજરાતીટ્રેક્સ.કોમ
હા મોગલ હા મોગલ વાહ મોગલ હા
હા મોગલ હા મોગલ વાહ મોગલ હા
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી રે
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી રે
મોગલ તારા કે દાન ગુણલા ગાય
મોગલ તારા કે દાન ગુણલા ગાય
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે જહુ મોગલ આજ રંગમાં જી
હે રમે જહુ મોગલ આજ રંગમાં જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે માંડી નવલા દિવસ નવ નોરતા જી રે
હે માંડી રમતા સૈયરૂને સંગાથ
રમતા સૈયરૂને સંગાથ
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે માંને હાથે કંકણ શોભે હેમના જી
હે માંને હાથે કંકણ શોભે હેમના જી રે
હે માંને હાથે કંકણ શોભે હેમના જી
હે માંને હાથે કંકણ શોભે હેમના જી રે
હે માંને શોભે હીરાનો હાર વારૂ માંને
શોભે હીરાનો હાર
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જી
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જી રે
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જી
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જી રે
હે માંને ટીલડી ટપે રે લલાટ વારૂ માંને
ટીલડી ટપે લલાટ રે
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે માંને કાળા અટલશનું કપડું જી
હે માંને કાળા અટલશનું કપડું જી રે
હે માંને કાળા અટલશનું કપડું જી
હે માંને કાળા અટલશનું કપડું જી રે
હે માંના ભેળિયે તારલીયાની ભાત વારૂ માંના
ભેળિયે તારલીયાની ભાત
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
ગુજરાતીટ્રેક્સ.કોમ
હા મોગલ હા મોગલ વાહ મોગલ હા
હા મોગલ હા મોગલ વાહ મોગલ હા
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી રે
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી રે
મોગલ તારા કે દાન ગુણલા ગાય
મોગલ તારા કે દાન ગુણલા ગાય
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે રમે જહુ મોગલ આજ રંગમાં જી
હે રમે જહુ મોગલ આજ રંગમાં જી રે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
ConversionConversion EmoticonEmoticon