Hona Ni Lagdi - Vinay Nayak
Singer : Vinay Nayak , Lyrics : Darshan Bazigar
Music : Amit Barot , Label : T-Series
Singer : Vinay Nayak , Lyrics : Darshan Bazigar
Music : Amit Barot , Label : T-Series
Hona Ni Lagdi Lyrics in Gujarati
| હોનાની લગડી લિરિક્સ ગુજરાતીમાં |
નકમાં નથણી
હાથમાં બંગડી
નકમાં નથણીને હાથમાં બંગડી
નકમાં નથણીને હાથમાં બંગડી
નકમાં નથણીને હાથમાં બંગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
લાગે છે જોણો તું ફુલ રે ફટકડી
લાગે છે જોણો તું ફુલ રે ફટકડી
જેવી તેવી...જેવી તેવી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
ગુજરાતીટ્રેક્સ.કોમ
છત્રીની સાતીને સાળીનો બયડો
ઇલાકો છે મળ્યો નથી તને આ ભાયડો
મને ભાળીને તમે મોઢું ના મઈડો
દાડમ જેવા દાંત તમે ઓમ ના કચડો
ચટકે છે હાથ માંથી બળજબરી પકડી
ચટકે છે હાથ માંથી બળજબરી પકડી
જેવી તેવી...જેવી તેવી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
તને જોઈ ખુલી જાય દિમાંગની બત્તી
નોની નોની વાતમાં કરે છે તું કટ્ટી
નથી હમજતો મારી વાલી તને સસ્તી
તને ભાળીને આજ ચડી મને મસ્તી
મસ્તી કરૂં છુ વાલી કેમ તું બગડી
મસ્તી કરૂં છુ છોડી ચમ તું બગડી
જેવી તેવી...જેવી તેવી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
હાથમાં બંગડી
નકમાં નથણીને હાથમાં બંગડી
નકમાં નથણીને હાથમાં બંગડી
નકમાં નથણીને હાથમાં બંગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
લાગે છે જોણો તું ફુલ રે ફટકડી
લાગે છે જોણો તું ફુલ રે ફટકડી
જેવી તેવી...જેવી તેવી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
ગુજરાતીટ્રેક્સ.કોમ
છત્રીની સાતીને સાળીનો બયડો
ઇલાકો છે મળ્યો નથી તને આ ભાયડો
મને ભાળીને તમે મોઢું ના મઈડો
દાડમ જેવા દાંત તમે ઓમ ના કચડો
ચટકે છે હાથ માંથી બળજબરી પકડી
ચટકે છે હાથ માંથી બળજબરી પકડી
જેવી તેવી...જેવી તેવી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
તને જોઈ ખુલી જાય દિમાંગની બત્તી
નોની નોની વાતમાં કરે છે તું કટ્ટી
નથી હમજતો મારી વાલી તને સસ્તી
તને ભાળીને આજ ચડી મને મસ્તી
મસ્તી કરૂં છુ વાલી કેમ તું બગડી
મસ્તી કરૂં છુ છોડી ચમ તું બગડી
જેવી તેવી...જેવી તેવી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
જેવી તેવી નરહી આ તો હોનાની લગડી
ConversionConversion EmoticonEmoticon