Ghayal Sinh Na Chala Na Hoy - Mahesh Vanzara
Singer - Mahesh Vanzara , Lyrics - Ramesh Vanchiya
Music - Dipesh Chavda , Label - Ats Music
Singer - Mahesh Vanzara , Lyrics - Ramesh Vanchiya
Music - Dipesh Chavda , Label - Ats Music
Ghayal Sinh Na Chala Na Hoy Lyrics in Gujarati
| ઘાયલ સિંહના ચાળા ના હોઈ લિરિક્સ |
એ એ તુ મારો કૃષ્ન હું સુદામા
હા તુ મારો કૃષ્ન હું સુદામા
લોકો જોડે જોઈ બળવાન
હાવજની જેમ ફરવાના
એ ઘાયલ સિંહના ચાળા ના હોઈ
ભઈ ભઈ કેનારા તારા ના હોઈ
હો આ વાઘના રે વાડા ના હોઈ
મારા જીગર જાનના ચાળા ના હોઈ
હો ના કરીયે ભરોશો રોકાની જાતનો
થયા નથી એ તો કોઈ દી હગા રે બાપનો
હો ભઈ જેવો ભાઈબંધ તું
ભઈલા જોડે સબંધ હોઈ લોહીના
ખહુરિયાથી ફેર કઈ ના
એ આ સિંહના કદી ચાળા ના હોઈ
ભઈ ભઈ કરનારા હારા ના હોઈ
હો ...ઘાયલ સિંહના ચાળા ના હોઈ
કે વાઘના રે વાડા ના હોઈ
હો બે ભઈયોનો રાગ જોઈ રોકા તો બળવાના
તારો મારો રાગ જોઈ કાવતરા કરવાના
હો ...બે ભઈયોનો રાગ જોઈ રોકા તો બળવાના
તને મને ભેળા જોઈ ભડકે રે બળવાના
હો જે મારા હાવજન ના નોમ રે પડવાના
હારા હારા દુશ્મન પાછા રે પડવાના
હા ... તુ મારો કૃષ્ન હું સુદામા
લોકો જોડે જોઈ બળવાન
હાવજની જેમ ફરવાના
એ આ ઘાયલ સિંહના ચાળા ના હોઈ
આ ભડવા કદી હારા ના હોઈ
હો ...ઘાયલ સિંહના ચાળા ના હોઈ
કે વાઘના રે વાડા ના હોઈ
હો પારકા એ પારકા અરે ના થાય એ પોતાના
દુશ્મન હોઈ તોય નકામા એ બજારના રે બાયલા
હો ....વાતું કરીને હારૂ લગાડે એમનાથી કઈ થયાના
ઓછા છે પણ જેટલા છે ભાઈબંધ બધા ભાયડા
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો અને રે ખટકે છે તારો મારો રાગ રે
એટલે તારા મારા વચમાં લગાવા ફરે આગ રે
હો ...એમની વાતોમાં સાર કઈ ના
થોડો વિચાર કરજે ભઈલા
મતલબી લોક બજારના એ
ભઈ ભઈ કેનારા તારા ના હોઈ
આ ભડવા કદી હારા ના હોઈ
હો ...આ ઘાયલ સિંહના ચાળા ના હોઈ
કે વાઘના રે વાડા ના હોઈ
હો ...આ ઘાયલ સિંહના ચાળા ના હોઈ
હા તુ મારો કૃષ્ન હું સુદામા
લોકો જોડે જોઈ બળવાન
હાવજની જેમ ફરવાના
એ ઘાયલ સિંહના ચાળા ના હોઈ
ભઈ ભઈ કેનારા તારા ના હોઈ
હો આ વાઘના રે વાડા ના હોઈ
મારા જીગર જાનના ચાળા ના હોઈ
હો ના કરીયે ભરોશો રોકાની જાતનો
થયા નથી એ તો કોઈ દી હગા રે બાપનો
હો ભઈ જેવો ભાઈબંધ તું
ભઈલા જોડે સબંધ હોઈ લોહીના
ખહુરિયાથી ફેર કઈ ના
એ આ સિંહના કદી ચાળા ના હોઈ
ભઈ ભઈ કરનારા હારા ના હોઈ
હો ...ઘાયલ સિંહના ચાળા ના હોઈ
કે વાઘના રે વાડા ના હોઈ
હો બે ભઈયોનો રાગ જોઈ રોકા તો બળવાના
તારો મારો રાગ જોઈ કાવતરા કરવાના
હો ...બે ભઈયોનો રાગ જોઈ રોકા તો બળવાના
તને મને ભેળા જોઈ ભડકે રે બળવાના
હો જે મારા હાવજન ના નોમ રે પડવાના
હારા હારા દુશ્મન પાછા રે પડવાના
હા ... તુ મારો કૃષ્ન હું સુદામા
લોકો જોડે જોઈ બળવાન
હાવજની જેમ ફરવાના
એ આ ઘાયલ સિંહના ચાળા ના હોઈ
આ ભડવા કદી હારા ના હોઈ
હો ...ઘાયલ સિંહના ચાળા ના હોઈ
કે વાઘના રે વાડા ના હોઈ
હો પારકા એ પારકા અરે ના થાય એ પોતાના
દુશ્મન હોઈ તોય નકામા એ બજારના રે બાયલા
હો ....વાતું કરીને હારૂ લગાડે એમનાથી કઈ થયાના
ઓછા છે પણ જેટલા છે ભાઈબંધ બધા ભાયડા
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો અને રે ખટકે છે તારો મારો રાગ રે
એટલે તારા મારા વચમાં લગાવા ફરે આગ રે
હો ...એમની વાતોમાં સાર કઈ ના
થોડો વિચાર કરજે ભઈલા
મતલબી લોક બજારના એ
ભઈ ભઈ કેનારા તારા ના હોઈ
આ ભડવા કદી હારા ના હોઈ
હો ...આ ઘાયલ સિંહના ચાળા ના હોઈ
કે વાઘના રે વાડા ના હોઈ
હો ...આ ઘાયલ સિંહના ચાળા ના હોઈ
ConversionConversion EmoticonEmoticon