Sapna Mara Rakh Ma Rolya - Vardan Barot
Singer :- Vardan Barot , Lyrics :- Grishma Patel
Music :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label :- Trishul Sounds
Singer :- Vardan Barot , Lyrics :- Grishma Patel
Music :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label :- Trishul Sounds
Sapna Mara Rakh Ma Rolya Lyrics in Gujarati
| સપના મારા રાખમાં રોળ્યાં લિરિક્સ ગુજરાતીમાં |
મારા સપના તે જાનુ રાખમાં રોળ્યાં છે
મારા સપના તે જાનુ રાખમાં રોળ્યાં છે
પ્રેમ મને કરી ઘર બીજે મોડયા છે
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
મારા સપના તે જાનુ રાખમાં રોળ્યાં છે
પ્રેમ મને કરી ઘર બીજે મોડયા છે
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
બીજાના થઈને તમે સુખી રે રેવાનાં
અમે તારી યાદમાં જાનુ જુરી રે મરવાના
પથ્થર એટલા અમે દેવ પુંજવાના
પથ્થર એટલા અમે દેવ પુંજવાના
તોય ના જાનું તમે અમને મળવાના
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
gujaratitracks.com
હો હાહરીયે જઈને તું તો રાણી થઈ રેવાની
ભલે મારા પ્રેમની ધુળ ધાણી રે થવાની
બીજા હારે પરણી તું તો યેશ કરવાની
મારા આ દિલને ઘણી ઠેશ પહોંચવાની
હો વૈશાખ મહિનાના વાયરા રે વાયા
જાનુ તારા આંગણે માંડવા રોપાણા
અંતરના ઓરતા અધુરા રહેવાના
અંતરના ઓરતા અધુરા રહેવાના
તારા અરમાન જાનુ પુરા રે થવાના
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો વાયદા કર્યા મને તે તો વિવા કર્યા બીજે
દિલ એનું તોડી તું તો ના જાતી બીજે
તારા હાહરીયામાં સુખેથી તું રેજે
કોમ પડી જાય તો યાદ કરી લેજે
તારો હતો ને જાનુ તારો રેવાનો
તારા સિવાય ના કોઈનો થવાનો
નઈ ભુલાય જાનુ પ્રેમ તારો મારે
નઈ ભુલાય જાનુ પ્રેમ તારો મારે
ભલે મારી ઓખલડીયે આહુડા રે આવે
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
મારા સપના તે જાનુ રાખમાં રોળ્યાં છે
પ્રેમ મને કરી ઘર બીજે મોડયા છે
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
મારા સપના તે જાનુ રાખમાં રોળ્યાં છે
પ્રેમ મને કરી ઘર બીજે મોડયા છે
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
બીજાના થઈને તમે સુખી રે રેવાનાં
અમે તારી યાદમાં જાનુ જુરી રે મરવાના
પથ્થર એટલા અમે દેવ પુંજવાના
પથ્થર એટલા અમે દેવ પુંજવાના
તોય ના જાનું તમે અમને મળવાના
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
gujaratitracks.com
હો હાહરીયે જઈને તું તો રાણી થઈ રેવાની
ભલે મારા પ્રેમની ધુળ ધાણી રે થવાની
બીજા હારે પરણી તું તો યેશ કરવાની
મારા આ દિલને ઘણી ઠેશ પહોંચવાની
હો વૈશાખ મહિનાના વાયરા રે વાયા
જાનુ તારા આંગણે માંડવા રોપાણા
અંતરના ઓરતા અધુરા રહેવાના
અંતરના ઓરતા અધુરા રહેવાના
તારા અરમાન જાનુ પુરા રે થવાના
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો વાયદા કર્યા મને તે તો વિવા કર્યા બીજે
દિલ એનું તોડી તું તો ના જાતી બીજે
તારા હાહરીયામાં સુખેથી તું રેજે
કોમ પડી જાય તો યાદ કરી લેજે
તારો હતો ને જાનુ તારો રેવાનો
તારા સિવાય ના કોઈનો થવાનો
નઈ ભુલાય જાનુ પ્રેમ તારો મારે
નઈ ભુલાય જાનુ પ્રેમ તારો મારે
ભલે મારી ઓખલડીયે આહુડા રે આવે
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
કુણા કુણા કાળજા બાળ્યા તે મારા
ConversionConversion EmoticonEmoticon