Roi Roi Ne Ran Bharya Lyrics in Gujarati

Roi Roi Ne Ran Bharya - Vijay Jornang
Singer :- Vijay Jornang , Lyrics :- Chandu Raval
Music :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label :- Trishul Sounds  
 
Roi Roi Ne Ran Bharya Lyrics in Gujarati
| રોઇ રોઇ ને રણ ભર્યા લિરિક્સ ગુજરાતીમાં |
 
હે રોઇ રોઇને અમે રણ ભર્યા હો રાજ
હે રોઇ રોઇને અમે રણ ભર્યા હો રાજ
હે તને પ્રેમ કરીને અમે જીવતા મર્યા હો રાજ

હો તારી વાટ જોઈને મારા લમણાં દુઃખયા હો
હે તમે ગયા પછી કદીયે ના પાછા વળ્યાં હો રાજ
હે રોઇ રોઇને અમે રણ ભર્યા હો રાજ
હે તને પ્રેમ કરીને અમે જીવતા મર્યા હો રાજ
હે તને પ્રેમ કરીને અમે જીવતા મર્યા હો રાજ

હો મારા હમજીને તમને દિલમાં રાખ્યાથા
ઘડી બેઘડીયે ના છેટા કર્યાથા
હો માતાના મઢડે તમે સોગંધ ખાધાથા
જીવવા મરવાના તમે કોલ રે દીધાથા
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે તમે કીધા એટલા ડગલાં અમે ભર્યા હો રાજ
તોય તમારા પ્રેમમાં અમે બળ્યા હો રાજ
હે રોઇ રોઇને અમે રણ ભર્યા હો રાજ
હે તને પ્રેમ કરીને અમે જીવતા મર્યા હો રાજ
હે તને પ્રેમ કરીને અમે જીવતા મર્યા હો રાજ

હો હું તો છોડી દઈશ મારો રોમ નઈ છોડે
ભલે માથુને તું બે હાથ જોડે
હો તારૂં કરેલું તને યાદ રે આવશે
પ્રેમનો હિસાબ તારે દેવો રે પડશે

હે પોતાના થઈને અમને હોમ પડ્યા હો રાજ
હે તમે દિલમાં ઉતરીને દુશ્મન બન્યા હો રાજ
હે રોઇ રોઇને અમે રણ ભર્યા હો રાજ
હે તને પ્રેમ કરીને અમે જીવતા મર્યા હો રાજ
હે તને પ્રેમ કરીને અમે જીવતા મર્યા હો રાજ
હે તને પ્રેમ કરીને અમે જીવતા મર્યા હો રાજ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »