Mogal Tara Bal Bolave - Harshdan Gadhv
Singer: Harshdan Gadhvi , Lyrics: Kavi K Dan
Music: Dhaval Kapdiya , Label: Bansidhar Studio
Singer: Harshdan Gadhvi , Lyrics: Kavi K Dan
Music: Dhaval Kapdiya , Label: Bansidhar Studio
Mogal Tara Bal Bolave Lyrics in Gujarati
| મોગલ તારા બાળ બોલાવે લિરિક્સ ગુજરાતીમાં |
હાલને મોગલ બોલને મોગલ
બાળ બોલાવે તોળા બાઈ
હાલને મોગલ બોલને મોગલ
બાળ બોલાવે તોળા બાઈ
તરવેડાની થઈ તૈયારી
માથે તું ધરને મચ્છરાળી
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
માંડલીકે મર્યાદા મુકી
મોણીયા માંથે મીટ માંડી
માંડલીકે મર્યાદા મુકી
મોણીયા માંથે મીટ માંડી
તે દી ભુપતને ભિખારી બનાવ્યો
ભુપતને ભિખારી બનાવ્યો
જાજી ખમ્મા નાગલ આઈ
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
સરધારે સિંહણ રે બની ને
બાકર માર્યો તેં બાઈ
સરધારે સિંહણ રે બની ને
બાકર માર્યો તેં બાઈ
તે દી ભરી બજારે ઉભો ચીર્યો
ભરી બજારે માં ઉભો ચીર્યો
જાજી ખમ્મા જીવણી આઈ
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
ખખડી ગાગર વળી તું પાછી
જોઈ લે જેતી લાખાની
ખખડી ગાગર વળી તું પાછી
જોઈ લે જેતી લાખાની
મહિડો મારી રાજ ઉથપ્પા
મહિડો મારી રાજ ઉથપ્પા
જાજી ખમ્મા જેતલ આઈ
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
ગુજરાતીટ્રેક્સ.કોમ
ચારણ તારણ કારણ જનમી
મઢડે તું તો મહામાઇ
ચારણ તારણ કારણ જનમી
મઢડે તું તો મહામાઇ
કેદાન તારા ગુણલાં ગાતા
કેદાન તારા ગુણલાં ગાતા
જા જી ખમ્મા સોનલ આઇ
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
બાળ બોલાવે તોળા બાઈ
હાલને મોગલ બોલને મોગલ
બાળ બોલાવે તોળા બાઈ
તરવેડાની થઈ તૈયારી
માથે તું ધરને મચ્છરાળી
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
બાળ બોલાવે તોળા બાઈ
હાલને મોગલ બોલને મોગલ
બાળ બોલાવે તોળા બાઈ
તરવેડાની થઈ તૈયારી
માથે તું ધરને મચ્છરાળી
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
માંડલીકે મર્યાદા મુકી
મોણીયા માંથે મીટ માંડી
માંડલીકે મર્યાદા મુકી
મોણીયા માંથે મીટ માંડી
તે દી ભુપતને ભિખારી બનાવ્યો
ભુપતને ભિખારી બનાવ્યો
જાજી ખમ્મા નાગલ આઈ
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
સરધારે સિંહણ રે બની ને
બાકર માર્યો તેં બાઈ
સરધારે સિંહણ રે બની ને
બાકર માર્યો તેં બાઈ
તે દી ભરી બજારે ઉભો ચીર્યો
ભરી બજારે માં ઉભો ચીર્યો
જાજી ખમ્મા જીવણી આઈ
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
ખખડી ગાગર વળી તું પાછી
જોઈ લે જેતી લાખાની
ખખડી ગાગર વળી તું પાછી
જોઈ લે જેતી લાખાની
મહિડો મારી રાજ ઉથપ્પા
મહિડો મારી રાજ ઉથપ્પા
જાજી ખમ્મા જેતલ આઈ
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
ગુજરાતીટ્રેક્સ.કોમ
ચારણ તારણ કારણ જનમી
મઢડે તું તો મહામાઇ
ચારણ તારણ કારણ જનમી
મઢડે તું તો મહામાઇ
કેદાન તારા ગુણલાં ગાતા
કેદાન તારા ગુણલાં ગાતા
જા જી ખમ્મા સોનલ આઇ
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
બાળ બોલાવે તોળા બાઈ
હાલને મોગલ બોલને મોગલ
બાળ બોલાવે તોળા બાઈ
તરવેડાની થઈ તૈયારી
માથે તું ધરને મચ્છરાળી
હાલને મોગલ બોલને મોગલ
હાલને મોગલ બોલને મોગલ
ConversionConversion EmoticonEmoticon