Mandir Aavo Manigar - Aditya Gadhavi
Singer: Aditya Gadhavi & Himali Vyas Naik
Music: Maulik Mehta & Rahul Munjariya
Lyrics : Traditional , Label : Sur Sagar Music
Singer: Aditya Gadhavi & Himali Vyas Naik
Music: Maulik Mehta & Rahul Munjariya
Lyrics : Traditional , Label : Sur Sagar Music
Mandir Aavo Manigar Mava Lyrics in Gujarati
| મંદિર આવો માણીગર માવા લિરિક્સ ગુજરાતીમાં |
મંદિર આવો માણીગર માવા,
માવા તમને ખમ્મા ખમ્મા, ખમ્મા રે ઘણી ખમ્મા
મંદિર આવો માણીગર માવા ...
વા’લા રે હરખ ભરી ઊભી વાટ જોઉં છું,
આવો મારા રંગભીના રાવ
મંદિર આવો માણીગર માવા ...
વા’લા રે મીઠડા લઈને તમને મોતીડે વધાવું,
દૂધડે પખાળું તારા પાવ.
મંદિર આવો માણીગર માવા ...
ગુજરાતીટ્રેક્સ.કોમ
વા’લા રે આસ ઘણી છે તારું વદન જોવાની,
તમ પર ઘણો મારે ભાવ
મંદિર આવો માણીગર માવા ...
વા’લા રે પ્રેમાનંદના પ્યારા છેલ ગુમાની,
ઓરા આવો નટવર નાવ
મંદિર આવો માણીગર માવા ...
માવા તમને ખમ્મા ખમ્મા, ખમ્મા રે ઘણી ખમ્મા
મંદિર આવો માણીગર માવા ...
વા’લા રે હરખ ભરી ઊભી વાટ જોઉં છું,
આવો મારા રંગભીના રાવ
મંદિર આવો માણીગર માવા ...
વા’લા રે મીઠડા લઈને તમને મોતીડે વધાવું,
દૂધડે પખાળું તારા પાવ.
મંદિર આવો માણીગર માવા ...
ગુજરાતીટ્રેક્સ.કોમ
વા’લા રે આસ ઘણી છે તારું વદન જોવાની,
તમ પર ઘણો મારે ભાવ
મંદિર આવો માણીગર માવા ...
વા’લા રે પ્રેમાનંદના પ્યારા છેલ ગુમાની,
ઓરા આવો નટવર નાવ
મંદિર આવો માણીગર માવા ...
ConversionConversion EmoticonEmoticon