Tu Ghar Ma Aavi Ajavalu Lavi - Vishal Hapor
Singer :- Vishal Hapor , Lyrics :- Darshan Bajigar
Music :- Dhaval Kapadiya , Label :- PIHU FILMS
Singer :- Vishal Hapor , Lyrics :- Darshan Bajigar
Music :- Dhaval Kapadiya , Label :- PIHU FILMS
Tu Ghar Ma Aavi Ajavalu Lavi Lyrics in Gujarati
| તું ઘર માં આવી અજવાળું લાવી લિરિક્સ ગુજરાતીમાં |
હો તારા પગલાં પડ્યાને ખુસીયો આયી
હો તારા પગલાં પડ્યાને ખુસીયો આયી
ફૂલોની ફોરમને ખુશબુ લાયી
તું ઘરમો આયી ...હો ...
તું ઘરમો આયીને અજવાળું લાવી
તું ઘરમો આયીને અજવાળું લાવી
હો મારા જીવનમાં રોનક આયી
તું આયી તો નવી જિંદગી મળી
તું ઘરમો આયી ...હો ...
તું ઘરમો આયીને અજવાળું લાવી
તું ઘરમો આયીને અજવાળું લાવી
હો સવાર પડેને સૂરજ ઉગે
ચહેરો તમારો જોઈ દિવસ ઉગે
હો બેચેન દિલને રાહત મળી
મારા નસીબ તમારી ચાહત મળી
હો જીવવાની મારી કોઈ આશા નતી
વેરણ જિંદગી નિરાશ હતી
તું ઘરમો આયી ...હો ...
તું ઘરમો આયીને અજવાળું લાવી
તું ઘરમો આયીને અજવાળું લાવી
હો આશિક તારો તું આશકી છે મારી
તારા વગર નથી જીવવાની બારી
હો હું તારો રાજા તું રાણી છે મારી
પ્રેમ ભરી તારી મારી કહાની
હો દિલ તારૂં દરિયો હું તારો કિનારો
મારા જીવનમાં તું છે સહારો
તું ઘરમો આયી ...હો ...
તું ઘરમો આયીને અજવાળું લાવી
તું ઘરમો આયીને અજવાળું લાવી
હો તારા પગલાં પડ્યાને ખુસીયો આયી
ફૂલોની ફોરમને ખુશબુ લાયી
તું ઘરમો આયી ...હો ...
તું ઘરમો આયીને અજવાળું લાવી
તું ઘરમો આયીને અજવાળું લાવી
હો મારા જીવનમાં રોનક આયી
તું આયી તો નવી જિંદગી મળી
તું ઘરમો આયી ...હો ...
તું ઘરમો આયીને અજવાળું લાવી
તું ઘરમો આયીને અજવાળું લાવી
હો સવાર પડેને સૂરજ ઉગે
ચહેરો તમારો જોઈ દિવસ ઉગે
હો બેચેન દિલને રાહત મળી
મારા નસીબ તમારી ચાહત મળી
હો જીવવાની મારી કોઈ આશા નતી
વેરણ જિંદગી નિરાશ હતી
તું ઘરમો આયી ...હો ...
તું ઘરમો આયીને અજવાળું લાવી
તું ઘરમો આયીને અજવાળું લાવી
હો આશિક તારો તું આશકી છે મારી
તારા વગર નથી જીવવાની બારી
હો હું તારો રાજા તું રાણી છે મારી
પ્રેમ ભરી તારી મારી કહાની
હો દિલ તારૂં દરિયો હું તારો કિનારો
મારા જીવનમાં તું છે સહારો
તું ઘરમો આયી ...હો ...
તું ઘરમો આયીને અજવાળું લાવી
તું ઘરમો આયીને અજવાળું લાવી
ConversionConversion EmoticonEmoticon