Taru Mukhadu Goru Dil Kadu Lyrics in Gujarati

Taru Mukhadu Goru Dil Kadu - Jigar Thakor
 Singer : Jigar Thakor
Music : Kamlesh Kadiya & Ajit Solanki
Lyric  : Baldevsinh Chauhan
Label : Jay Shree Ambe Sound
 
Taru Mukhadu Goru Dil Kadu Lyrics in Gujarati
| તારૂ મુખડુ ગોરૂ દિલ કાળુ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે તારૂં મુખડું ગોરૂં ને દિલ કાળું
તોડ્યું છે તે તો દિલ મારૂ
એ જા કદીયે નઈ થાય તારૂં હારૂ
તોડ્યું છે તે તો દિલ મારૂ
હા જા જા બેવફા તું
હો જા જા બેવફા તું

હો ...હવે મોઢું ના બતાવતી તારૂં
તોડ્યું છે તે તો દિલ મારૂ

હે તારૂં મુખડું ગોરૂં ને દિલ કાળું
તોડ્યું છે તે તો દિલ મારૂ  

 અરે પૈસા હતા ત્યારે પ્રેમ મને કરતી
ખર્ચી ખુંટીને હવે નથી રે ઓળખતી
અરે દગાબાજ નીકળી તું તો દોલતની દીવાની
આવી છે વેળા હવે મારે મરવાની
તે તો વિચાર્યું ના
હે તે તો વિચાર્યું ના હો
હે તે તો વિચાર્યું ના જરાયે મારૂં
તોડ્યું છે તે તો દિલ મારૂ

તારૂં મુખડું ગોરૂં ને દિલ કાળું
તોડ્યું છે તે તો દિલ મારૂ  

હે પેલા તો રોજ મને મળવા તું આવતી
બકા બકા કહી બઉ લાડ રે લડાવતી
અરે નઈ ભુલું પ્રેમ કદી એવું તું કહેતી
ગળે હાથ દઈને સોગન માતાના ખાતી
તું તો ભુલી ગઈ
હે તું તો ભુલી ગઈ હો
તું તો ભુલી ગઈ બોલેલું તારૂ
તોડ્યું છે તે તો દિલ મારૂ
www.gujaratitracks.com

તારૂં મુખડું ગોરૂં ને દિલ કાળું
તોડ્યું છે તે તો દિલ મારૂ
અલી કદીયે નઈ થાય તારૂં હારૂ
તોડ્યું છે તે તો દિલ મારૂ

હે તારૂં મુખડું ગોરૂં ને દિલ કાળું
તોડ્યું છે તે તો દિલ મારૂ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »