Mulakat Lyrics in Gujarati

Mulakat - Devangi Patel
Singer : Devangi Patel
Lyrics : Jigar Zala
Music : Praful Gajjar & Kishan Patel
Label : Kana Digital

Mulakat Lyrics in Gujarati
| મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં |
 
હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
હો હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ

હો હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ

યાદ તારી આવે છે
દિલ ધડકાવે છે
યાદ તારી આવે છે
દિલ ધડકાવે છે

ધડકતા આ દિલના અરમાન સુણી લઉ
ધડકતા આ દિલના અરમાન સુણી લઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ

હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ
ઓ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ

હો આપી ગયા તમે આસું કેવા
દિલ ને રહ્યા હવે દર્દ રે સહેવા
હો દિવસો જાય પણ રાત વીતે ના
દિલની વાત હવે કોને રે કહેવા

મુલાકાત યાદ આવે છે
દિલ તડપાવે છે
મુલાકાત યાદ આવે છે
દિલ તડપાવે છે

તડપતા આ દિલની પડપણ હું સુણી લઉ
તડપતા આ દિલની પડપણ હું સુઈ લઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ
હો હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ
ઓ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ

હો તુટી ગયો આ સમણાં નો માળો
યાદ આવે છે સાથ તારો મારો
હો કોને જઈ કરૂં હવે હૂતો ફરિયાદ
યાદ આવે છે હર મુલાકાતો

દિલદાર યાદ આવે છે
દિલ ધડકાવે છે
દિલદાર યાદ આવે છે
દિલ ધડકાવે છે

ધડકતા આ દિલના અરમાન સુણી લઉ
ધડકતા આ દિલના અરમાન સુણી લઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ

હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
હસતા હસતા જિંદગીના દર્દ સહી લઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ
એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »