Matlabi Duniya Joje Mari Mata Lyrics in Gujarati

Matlabi Duniya Joje Mari Mata - Shakti Odhaviya
Singer : Shakti Odhaviya , Music : Ravi-Rahul
Lyrics : Shakti Odhaviya & Sedha Vachiya
Label : RM Meldi Wala
 
Matlabi Duniya Joje Mari Mata Lyrics in Gujarati
| મતલબી દુનિયા જો જે મારી માતા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મારી મેલડી જો મારા સાથમાં ના હોય
હો મારી મેલડી માઁ
મારી મેલડી જો મારા સાથમાં ના હોય
મારી માતા જો મારા ભેળી ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
અરે આ તો દગાળી રે દુનિયા મને જીવવા ના દોત

હો એકે ટાણાનું હકે ખાવા ના દોત
મારી મેલડી જો મારા સાથમાં ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત

એ જીવવા ના દોત રોઈ દાડા મારા જોત
આવી મારી વેદના કન જઇ ને કોત
એ મારે વખા નો કદી પાર ના રે હોત
મારી મેલડી જો મારા સાથમાં ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
દગાળી રે દુનિયા મને જીવવા ના દોત

હો નોતું રે કોય મારૂ આરે જગત માં
મેલડી મળી રે આવા રે વખત માં
ઓ મારી મેલડી માઁ
નોતું રે કોઈ મારૂ આરે જગત માં
મેલડી મળી રે આવા રે વખત માં

હો મેલડી મળી ને મેં તો જગ લીધું જીતી
દુઃખ મારૂ તાર્યુ હાચી હતી નીતિ
એ કોય મન માડી ના ઓળખતું હોત
કોય મન માડી ના ઓળખતું હોત
મતલબી દુનિયા મને જીવવા ના દોત
દગાળી રે દુનિયા મને જીવવા ના દોત

હો માગ્યું તે આલ્યું માડી હજાર હાથવાળી
હાથ ફેલાયો નથી તારા સિવાય માવડી
ઓ મારી મેલડી માઁ
માગ્યું તે આલ્યું માડી હજાર હાથવાળી
હાથ ફેલાયો નથી તારા સિવાય માવડી
તારા સિવાય માવડી

હો થઇ જાય કોમ મારૂ નામ તારૂ લેતા
આંગણે મારા સુખ ના ઝરણાં રે વેહતા
એ મેલડીની બોલવાની વેળા ચેવી હોય
મેલડની બોલવાની વેળા ચેવી હોય
ખાધે ખૂટે ના એવો કાળો માર હોય
વાપરે નેઠે ના એવો કાળો માર હોય

હો સિટીએમ બેઠી માડી લીલા રે લેબડે
રજુ ભુવા રાજી મેલડી તું જે કરે
ઓ મારી મેલડી માઁ
સીટીએમ બેઠી માડી લીલા રે લેબડે
રજુ ભુવા રાજી મેલડી તું જે કરે
મેલડી તું જે કરે

હો રજુ ભુવા નું હાચુ માવતર માં મેલડી
તને પૂછ્યા વગર ડગલું ભરે ના મેલડી
એ મારી મેલડી જો મારા સાથમાં ના હોય
મારી માતા જો મારા ભેળી ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
હો મતલબી દુનિયા મને જીવવા ના દોત
હો દગાળી દુનિયા મને જીવવા ના દોત  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »