Hatu Ae Hari Gayo - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music: Jitu Prajapati , Label : Jigar Studio
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music: Jitu Prajapati , Label : Jigar Studio
Hatu Ae Hari Gayo Lyrics in Gujarati
| હતું એ હારી ગયો લિરિક્સ ગુજરાતીમાં |
હે મારા દિલને પુછોને શું થાય છે
હે મારા દિલને પુછોને શું થાય છે
હે મારા દિલને પુછોને શું થાય છે
હતું એ હારી ગયો
એ કોઈ પ્રેમ કરી કેમ ભુલી જાય છે
હે કોઈ પ્રેમ કરી કેમ ભુલી જાય છે
હતું એ હારી ગયો
હે મારા પ્રેમના ખજાનાની વાત
લુંટવા વાળા લુંટી ગયા
જેને માટે ના જોયા દિવસ રાત
ભુલવા વાળા ભુલી ગયા
હે સાંચો પ્રેમ ક્યાં કોઈને સમજાય છે
હતું એ હારી ગયો
હે મારા દિલને પુછોને શું થાય છે
હતું એ હારી ગયો
હો જેણે મને પ્રેમ રે કરતા શીખવાડ્યું
એ જ ભુલી ગઈ એનું મેં શું હતું બગાડ્યું
હો દીવો રે કરીને અમે ઘર રે દેખાડ્યું
ખબર નઈ કંઈ વાતનું ખોટું રે લગાડ્યું
હવે કોનો કરવો વિશ્વાસ
હાંચુ કોઈ મળતું નથી
એના વિના થઇ ફરૂં છું ઉદાસ
બીજું કોઈ ગમતું નથી
હે એના વિશ્વાસે વાણ ડુબી જાય રે
હતું એ હારી ગયો
હે મારા દિલને પુછોને શું થાય છે
હતું એ હારી ગયો
www.gujaratitracks.com
હો દરિયાને તરસ હોઈ મીઠા રે પાણીની
જીગાને ખોટ છે એની મેના રાણીની
હો યાદ રોજ આવે નાજુક દિલ વાળીની
હસતું મુખડુને વાલી એ વાણીની
હે મારા માથે ઉગ્યા દુઃખના રે ઝાડ કોઈ એને કેજો રે જઇ
કોણ કરશે મને એના જેવા લાડ મોને તો માનવી લેજો
એ પંખી ઉડ્યાને પગલા રહી જાય રે
હે પંખી ઉડ્યાને પગલા રહી જાય રે
હતું એ હારી ગયો
હે મારા દિલને પુછોને શું થાય છે
જિગાના દિલને પુછોને શું થાય છે
હતું એ હારી ગયો
હવે હતું એ હારી ગયો
હતું એ હારી ગયો
હે મારા દિલને પુછોને શું થાય છે
હે મારા દિલને પુછોને શું થાય છે
હતું એ હારી ગયો
એ કોઈ પ્રેમ કરી કેમ ભુલી જાય છે
હે કોઈ પ્રેમ કરી કેમ ભુલી જાય છે
હતું એ હારી ગયો
હે મારા પ્રેમના ખજાનાની વાત
લુંટવા વાળા લુંટી ગયા
જેને માટે ના જોયા દિવસ રાત
ભુલવા વાળા ભુલી ગયા
હે સાંચો પ્રેમ ક્યાં કોઈને સમજાય છે
હતું એ હારી ગયો
હે મારા દિલને પુછોને શું થાય છે
હતું એ હારી ગયો
હો જેણે મને પ્રેમ રે કરતા શીખવાડ્યું
એ જ ભુલી ગઈ એનું મેં શું હતું બગાડ્યું
હો દીવો રે કરીને અમે ઘર રે દેખાડ્યું
ખબર નઈ કંઈ વાતનું ખોટું રે લગાડ્યું
હવે કોનો કરવો વિશ્વાસ
હાંચુ કોઈ મળતું નથી
એના વિના થઇ ફરૂં છું ઉદાસ
બીજું કોઈ ગમતું નથી
હે એના વિશ્વાસે વાણ ડુબી જાય રે
હતું એ હારી ગયો
હે મારા દિલને પુછોને શું થાય છે
હતું એ હારી ગયો
www.gujaratitracks.com
હો દરિયાને તરસ હોઈ મીઠા રે પાણીની
જીગાને ખોટ છે એની મેના રાણીની
હો યાદ રોજ આવે નાજુક દિલ વાળીની
હસતું મુખડુને વાલી એ વાણીની
હે મારા માથે ઉગ્યા દુઃખના રે ઝાડ કોઈ એને કેજો રે જઇ
કોણ કરશે મને એના જેવા લાડ મોને તો માનવી લેજો
એ પંખી ઉડ્યાને પગલા રહી જાય રે
હે પંખી ઉડ્યાને પગલા રહી જાય રે
હતું એ હારી ગયો
હે મારા દિલને પુછોને શું થાય છે
જિગાના દિલને પુછોને શું થાય છે
હતું એ હારી ગયો
હવે હતું એ હારી ગયો
હતું એ હારી ગયો
ConversionConversion EmoticonEmoticon