Yaad Mari Aave Che Ki Nahi Lyrics in Gujarati

Yaad Mari Aave Che Ki Nahi - Shital Thakor
Singer: Shital Thakor , Lyrics: Mahesh Rabari
Music: Ajay Vagheshwari , Label: Tips Gujarati
 
Yaad Mari Aave Che Ki Nahi Lyrics in Gujarati
| યાદ મારી આવે છે કે નઈ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો આજ અચાનક યાદ એની આવી ગઈ
હો આજ અચાનક યાદ એની આવી ગઈ
આજ અચાનક યાદ એની આવી ગઈ
આંખ્યું અમારી ભરાઈ ગઈ

હો કોણ જાણે એ ક્યાં છે
કોણ જાણે એ ક્યાં છે
કોઈ પુછો અને જઈને આટલું
કોઈ કહો અને જઈને આટલું
અને યાદ મારી આવે છે કે નઈ
અને યાદ મારી આવે છે કે નઈ

હો આજ કાલ કરતા કરતા વર્ષો વીતી ગયા છે
અને જોવા અમે તરસી રહિયા છીએ
હો એના ને મારા હાથ જયારે છુટ્યા
તન મન ધનથી યાર અમે તુટ્યા

હો હાર્યા અમે હાર્યા મારા યાર
દિલથી હારી ગયા
હાર્યા અમે હાર્યા મારી જાન
દિલથી હારી ગયા

કોઈ પુછો અને જઈને આટલું
કોઈ કહો અને જઈને આટલું
અને યાદ મારી આવે છે કે નઈ
અને યાદ મારી આવે છે કે નઈ

હો રોઈ રોઈ થાકી ગઈ આંખો અમારી
નથી મળતી કોઈ ખબર તમારી
હો જીવવા માટે મારે તમારી જરૂર છે
તારી બધી વાતો તો મને મંજુર છે

હો તડપી ગઈ છે મારી આંખો તને જોયા વગર
www.gujaratitracks.com
તડપી ગઈ છે મારી આંખો તને જોયા વગર

કોઈ પુછો અને જઈને આટલું
કોઈ કહો અને જઈને આટલું
અને યાદ મારી આવે છે કે નઈ
અને યાદ મારી આવે છે કે નઈ
અને યાદ મારી આવે છે કે નઈ

કોઈ પુછો અને જઈને આટલું
અને યાદ મારી આવે છે કે નઈ  


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »