Viyog Taro Vahmo Lage Lyrics in Gujarati

Viyog Taro Vahmo Lage - Kamlesh Chhatraliya
Singer :- Kamlesh Chhatraliya , Lyrics :- Chandu Rawal
Music :- Ravi - Rahul , Label :- Trishul Sounds
 
Viyog Taro Vahmo Lage Lyrics in Gujarati
| વિયોગ તારો વહમો  લાગે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે જીવતો હતો જાનુ વગર મોતે મર્યો રે
જીવતો હતો જાનુ વગર મોતે મર્યો રે
અરે જઈ બેઠા પરદેશમા મારો ભવ બગડ્યો રે
એ હે ...કાલે આવું છુ કઈને ગયા
ખોટા દિલાસા દઈને ગયા
વાટ જોઈને જાનુ તારી વર્ષો વીત્યા રે  
હે જીવતો હતો જાનુ વગર મોતે મર્યો રે
અરે જઈ બેઠા પરદેશમા મારો ભવ બગડ્યો રે

પણ વાડે સુકાઈ જેમ વેલડી
જેમ સરોવરે સુકાઈ નીર
પણ જાનુ તમારી યાદમા
અરે સુકાણાં મારા શરીર

એ હે ...મોત માંગુ તો મોત ના આવે
રાત દાડો તારી યાદ સતાવે
વિયોગ તારો જાનુ હવે વહમો લાગે રે
ઓ હો ...જીવતો હતો જાનુ વગર મોતે મર્યો રે
અરે જઈ બેઠા પરદેશમા મારો ભવ બગડ્યો રે

પણ નેણે ઉડી ગઈ નિદ્રા
વગર ખાધે મરી ગઈ ભુખ
જુરી જુરીને અમે જીવતા
આવ્યા જીવતરમાં મારે દુઃખ
www.gujaratitracks.com

એ હે ...મોઢું જોવું હોયતો વેલા આવો
નહિતર થાસે તને પસ્તાવો
મરી જ્યા પછી જાનુ આઈ કોને મળશો રે
એ જીવતો હતો જાનુ વગર મોતે મર્યો રે
અરે જઈ બેઠા પરદેશમા મારો ભવ બગડ્યો રે

એ હે ...કાલે આવું છુ કઈને ગયા
ખોટા દિલાસા દઈને ગયા
વાટ જોઈને જાનુ તારી વર્ષો વીત્યા રે  
હે જીવતો હતો જાનુ વગર મોતે મર્યો રે
અરે જઈ બેઠા પરદેશમા મારો ભવ બગડ્યો રે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »