Vishwas Lyrics

Vishwas - Mahendrasinh Rajput
Singer :- Mahendrasinh Rajput
Lyrics & Composer :- Sunita Joshi
Music :- Dipesh Chavda
Label :- Maruti Music 
 
Vishwas Lyrics in Gujarati
| વિશ્વાસ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો કરશે ભગવાન હું ઇન્સાફ નઈ કરૂં
હો ...કરશે ભગવાન હું ઇન્સાફ નઈ કરૂં
તારી બેવફાઈને માફ નઈ કરૂં
પણ જા બેવફા તને યાદ નઈ કરૂં

હેવ લાગણીનો ખોટો વપરાશ નઈ કરૂં
સમયને ખોટો બરબાદ નઈ કરૂં
અરે જા બેવફા તને યાદ નઈ કરૂં
હો જીવથી વધારે મેં પ્રેમ રે કર્યો તો
દિલનો દરિયો જાનુ તને રે ધર્યો તો

હો હવે કદી વિશ્વાસ નઈ કરૂં
પ્રેમનો અહેસાસ હવે નઈ કરૂં
પણ જા બેવફા તને યાદ નઈ કરૂં
અરે હા બેવફા ફરી યાદ નઈ કરૂં

હો સપના જોયતા બધા ખોટા રે પડ્યા છે
મારી આંખોમાં આંશુ ધીમે વહીયા છે
હો જુદાઈના ગમ અમે કેટલા સહિયા છે
યાદ કરીને મારા હૈયા બળિયા છે
હો તારી હોશિયારીથી દુનિયા અજાણ છે
કુદરતના ઘેર જાનુ ક્યાં અંધેર છે
હો સહી લઇસ બેવફાઈ બદનામ નઈ કરૂં
અરે બીજાના મોઢે તારી વાત નઈ કરૂં
પણ જા બેવફા તને યાદ નઈ કરૂં
અરે હા બેવફા ફરી યાદ નઈ કરૂં
www.gujaratitracks.com

હો પ્રેમની રમત તે ખરી રે રમી છે
ખુશીયો મારી નીલમ કરી છે
હો મારો મારો કરી તું બીજાની રે થઇ છે
જિંદગી મારી બરબાદ કરી છે
હો તું બેવફા છે જો ખબર હોય તો
ના જોડત હું તારી હારે નાતો
હેવ લાગણીનો ખોટો વપરાશ નઈ કરૂં
સમયને ખોટો બરબાદ નઈ કરૂં
અરે જા બેવફા તને યાદ નઈ કરૂં
અરે જા જા બેવફા ફરી યાદ નઈ કરૂં
અરે હા બેવફા ફરી યાદ નઈ કરૂં  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »