Tuj Mari Preet Chhe - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Mayur Nadiya
Lyrics : Ramesh Patel (Manav) , Label : Ekta Sound
Singer : Jignesh Barot , Music : Mayur Nadiya
Lyrics : Ramesh Patel (Manav) , Label : Ekta Sound
Tuj Mari Preet Chhe Lyrics in Gujarati
| તુજ મારી પ્રીત છે લિરિક્સ ગુજરાતીમાં |
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
હો ...તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો ...તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તારા વિનાતો મારે દુનિયા શું કામની
તારા વિનાની મારી જિંદગી છે નામની
ઓ...હો ...મારી સાંજણા
ઓ...હો ...મારી હીરીયે
તારા વિનાતો મારે દુનિયા શું કામની
તારા વિનાની મારી જિંદગી છે નામની
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તારાજ પ્રેમનો હું ગરીબ દાવેદાર છુ
તુજ ને ખબર છે હું ક્યાં જાગીદાર છુ
હો તારાજ પ્રેમનો હું ગરીબ દાવેદાર છુ
તુજ ને ખબર છે હું ક્યાં જાગીદાર છુ
તોય હું તુજને પ્યાર કરૂ છુ
હો ...તોય હું તુજને પ્યાર કરૂ છુ
તોય તારા પ્યારમાં આહે ભરૂ છુ
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો આંખોમાં સપના છે તારાજ નામના
મુજ ને ખબર છે નથી મારે કામના
હો આંખોમાં સપના છે તારાજ નામના
મુજ ને ખબર છે નથી મારે કામના
તોય હું તુજને યાદ કરૂં છુ
હો ...તોય હું તુજને યાદ કરૂં છુ
તોય તારી યાદોમાં જીવું છું મરૂ છુ
www.gujaratitracks.com
હો ...તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો ...તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો ...તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તારા વિનાતો મારે દુનિયા શું કામની
તારા વિનાની મારી જિંદગી છે નામની
ઓ...હો ...મારી સાંજણા
ઓ...હો ...મારી હીરીયે
તારા વિનાતો મારે દુનિયા શું કામની
તારા વિનાની મારી જિંદગી છે નામની
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તારાજ પ્રેમનો હું ગરીબ દાવેદાર છુ
તુજ ને ખબર છે હું ક્યાં જાગીદાર છુ
હો તારાજ પ્રેમનો હું ગરીબ દાવેદાર છુ
તુજ ને ખબર છે હું ક્યાં જાગીદાર છુ
તોય હું તુજને પ્યાર કરૂ છુ
હો ...તોય હું તુજને પ્યાર કરૂ છુ
તોય તારા પ્યારમાં આહે ભરૂ છુ
હો તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો આંખોમાં સપના છે તારાજ નામના
મુજ ને ખબર છે નથી મારે કામના
હો આંખોમાં સપના છે તારાજ નામના
મુજ ને ખબર છે નથી મારે કામના
તોય હું તુજને યાદ કરૂં છુ
હો ...તોય હું તુજને યાદ કરૂં છુ
તોય તારી યાદોમાં જીવું છું મરૂ છુ
www.gujaratitracks.com
હો ...તુજ મારી પ્રીત છે તુજ મારૂ ગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
હો તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે
ConversionConversion EmoticonEmoticon