Tari Yaad - Kirtidan Gadhvi
Singers: Kirtidan Gadhvi & Parth Gohil
Music: Manish Bhanushali
Lyrics: Parth Gohil
Label: Zee Music Gujarati
Singers: Kirtidan Gadhvi & Parth Gohil
Music: Manish Bhanushali
Lyrics: Parth Gohil
Label: Zee Music Gujarati
Tari Yaad Lyrics in Gujarati
| તારી યાદ લિરિક્સ ગુજરાતીમાં |
તુ જ તું દેખાય છે ચહેરો ના ભુલાય છે
તુ જ તું દેખાય છે ચહેરો ના ભુલાય છે
ધીમી ધીમી લહેરો જેવી યાદ આવી જાય છે
ધીમી ધીમી લહેરો જેવી યાદ આવી જાય છે
તારી યાદ આવી જાય છે
તારી યાદ આવી જાય છે
યાદોના કિનારે બેઠો જોવું તારી વાટ રે
તું ન ચાહે તોય હું તો માંગુ તારો સાથ રે
પ્રીતની આ રીત કેવી દર્દ દિલને થાય છે
પ્રીતની આ રીત કેવી દર્દ દિલને થાય છે
તારી યાદ આવી જાય છે હો
તારી યાદ આવી જાય છે
www.gujaratitracks.com
તસ્વીરોમાં ચહેરો તારો જોવું હું દિન રાત રે
પ્રેમમાં તારા દીવાનો હું થયો બરબાદ રે
મારા હૈયામાં વસી તું ભુલ ના ભુલાય રે
મારા હૈયામાં વસી તું ભુલ ના ભુલાય રે
તારી યાદ આવી જાય છે હો
તારી યાદ આવી જાય છે
તુ જ તું દેખાય છે ચહેરો ના ભુલાય છે
ધીમી ધીમી લહેરો જેવી યાદ આવી જાય છે
ધીમી ધીમી લહેરો જેવી યાદ આવી જાય છે
તારી યાદ આવી જાય છે
તારી યાદ આવી જાય છે
યાદોના કિનારે બેઠો જોવું તારી વાટ રે
તું ન ચાહે તોય હું તો માંગુ તારો સાથ રે
પ્રીતની આ રીત કેવી દર્દ દિલને થાય છે
પ્રીતની આ રીત કેવી દર્દ દિલને થાય છે
તારી યાદ આવી જાય છે હો
તારી યાદ આવી જાય છે
www.gujaratitracks.com
તસ્વીરોમાં ચહેરો તારો જોવું હું દિન રાત રે
પ્રેમમાં તારા દીવાનો હું થયો બરબાદ રે
મારા હૈયામાં વસી તું ભુલ ના ભુલાય રે
મારા હૈયામાં વસી તું ભુલ ના ભુલાય રે
તારી યાદ આવી જાય છે હો
તારી યાદ આવી જાય છે
ConversionConversion EmoticonEmoticon