Tara Lagan Ma Lyrics in Gujarati

 Tara Lagan Ma - Saurabh Rajyaguru
Singer & Lyrics - Saurabh Rajyaguru
Music - Akash Shah (Creatika Studio)
Label - Rambo Bebo
 
Tara Lagan Ma  Lyrics in Gujarati
| તારા લગન માં લિરિક્સ ગુજરાતીમાં |
 
હે તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં ઓ બેવફા
તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
ઓ બેવફા
તારા લગન માં લગન માં ડીજે બની ને આવીશ
તારા લગન માં બ્રેકઅપ સોન્ગ વગાડીશ
તારા લગન માં નાગિન ડાન્સ કરીશ
તારા લગન માં બધા ને હું નચાવીશ
તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
વાટ હું તારી લગાડીશ

તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
ઓ બેવફા

પંડિત જી સાત ફેરા ફરાવો જલ્દી
પંડિત જી મંત્ર વિધિ કરાવો જલ્દી
પંડિત જી સાત ફેરા ફરાવો જલ્દી
પંડિત જી મંત્ર વિધિ કરાવો જલ્દી
રાણી તો રાજા ની છે ને
રાજા એને લઇ જશે
આ રાણી તો રાજા ની છે ને
રાજા એને લઇ જશે
અને આ કહાની નો રાજા છું હું
વચ્ચે આવશે એ મરશે

તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
ઓ બેવફા

કોઈ ની સાથે પ્રેમ તો કોઈ ની
સાથે ગેમ થાય છે બકા

કોઈ ની સાથે પ્રેમ તો કોઈ ની
સાથે ગેમ થાય છે બકા
કોઈ ને સારી દોસ્ત તો કોઈ ને મલશે
આના જેવી બેવફા
નથી હું મજનુ
નથી હું રોમિયો
પ્રેમ તો જાનુ તનેજ કરીયો
નથી હું મજનુ
નથી હું રોમિયો
પ્રેમ તો જાનુ તનેજ કરીયો
તારા વગર હું જીવી ના શકું
બનીશ તો તારો સાવરિયો

તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
ઓ બેવફા

તારા લગન માં ડીજે બની ને આવીશ
તારા લગન માં બ્રેકઅપ સોન્ગ વગાડીશ
તારા લગન માં નાગિન ડાન્સ કરીશ
તારા લગન માં બધા ને હું નચાવીશ
તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
વાટ હું તારી લગાડીશ

તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
ઓ બેવફા
તારા લગન માં
તારા લગન માં
તારા લગન માં
ઓ બેવફા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »