Rahi Gayo Orato Lyrics in Gujarati

Rahi Gayo Orato - Mahendrasinh Vamaiya
Singer - Mahendrasinh Vamaiya ( Fumtadji )
Lyrics - Jignesh Oganvadiya ( Ucharpi )
Music - Ravi-Rahul
Label - Geet Music Gujarati
 
Rahi Gayo Orato Lyrics in Gujarati
| રહી ગયો ઓરતો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જુદો થયો મારો કાળજાનો કટકો
હો જુદો થયો મારો કાળજાનો કટકો
જુદો થયો મારો કાળજાનો કટકો
એને મળવાનો રહી ગયો ઓરતો
હો કાયમ રહીયો હું એને રે ખોળતો
કાયમ રહીયો હું એને રે ખોળતો
એને જોવોનો રહી ગયો ઓરતો

હો દિલથી દિલનો નાતો બનાયો
અમથી સાચો સાથ કેમ છોડ્યો
હો એને મળવાનો રહી ગયો ઓરતો
હો જુદો થયો મારો કાળજાનો કટકો
એને મળવાનો રહી ગયો ઓરતો
એને જોવોનો રહી ગયો ઓરતો

હો સાચા પ્રેમનો કર્યો તો વેપાર
બધું ગયું ભોઈ મો ભંડાર
હો ...કુદરના ઘરનો કેવો વહેવાર
હસતો ઝૂંટવી લીધો મારો પ્યાર
હો હળહળતી વેદના હૈયે રજળતી
જીગાને છોડીને કેમ થઇ હાલતી
હો એને મળવાનો રહી ગયો ઓરતો
હો જુદો થયો મારો કાળજાનો કટકો
એને જોવોનો રહી ગયો ઓરતો
એને મળવાનો રહી ગયો ઓરતો

હો કૈલાસ કાશી ના પડી આશી
કિસ્મત મારી કેમ પડી પાછી
હો ચોઈ ના શકો એને ગોતી
આંખો મારી રઈ ગઈ રોતી
હો વેદેલી વેદના દિલને રે વીંધતી
કોમળ કાળજા યાદો ચીરતી
હો એને મળવાનો રહી ગયો ઓરતો
હો જુદો થયો મારો કાળજાનો કટકો
જુદો થયો મારો કાળજાનો કટકો
એને મળવાનો રહી ગયો ઓરતો
હો એને જોવોનો રહી ગયો ઓરતો
હો એને જોવોનો રહી ગયો ઓરતો
એને મળવાનો રહી ગયો ઓરતો
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »