Goga Maro Rom Lyrics in Gujarati

Goga Maro Rom - Sagar Patel
Singer :- Sagar Patel , Lyrics:- Sagar Patel
Music :- Ranjit Nadiya
Label :- Sagar Patel Official
 
 Goga Maro Rom Lyrics in Gujarati
| ગોગો મારો રોમ લિરિક્સ ગુજરાતીમાં |
 
ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે
હે ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે
એ કાહવા ગોમે જાવું ગોગા મેતો હોઢલડી હણગારી
હે ઉનાવા ગોમે જાવું ગોગા મેતો હોઢલડી હણગારી
એ ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે
એ હોના રે રૂપાની બાપા હોઢલડી હણગારી રે

અન આવો આવો મારા ગાયો ના ગોવાર
એ મારી કર કુંવાસી ના રખોપા કરનારો ગોગો આવો
અન આવો આવો મારી અડધી રાત નો ટહુકો
મારા એ કાળજા નો કટકો ગોગો આવો

હો ગઢડે ને મઢડે નેહડે પૂજાય છે
આખી દુનિયા મા ગોગા નોમ રે ગવાય છે
એ ધરતી નો ધણી ગોગો કેવાય છે
ગોગા નું નોમ લેતા દુઃખ ભાગી જાય છે

હે જમના પુર મા જોયો ગોગા ને દાસજ ધોમ મા જોયો રે
જમના પૂર મા જોયો ગોગા ને દાસજ ગોમ મા જોયો રે

હો પારસ પેપળી ના ગોગા તમે દર્શન દેવા આવો ને
હે ગોગાજીને કાજે મેતો હોઢલડી હણગારી રે

અન આવો આવો મારા દૂધ ના કટોરા પીનારા
એ મારી સતની ગાદી એ ધુણનારા ગોગા આવો
અન આવો આવો મારા ભુજ ના ભોરિંગ
મારા સેભરીયા ગોગા
એ મારા દુઃખિયો ના બેલી આવો

એ મારો ગોગો બોલે તો દુનિયા ડોલે છે
અંતર ના ભેદ ગોગો પલ મા ખોલે છે
હે મારો ગોગો બોલે તો દુનિયા ડોલે છે
અંતર ના ભેદ ગોગો પલ મા ખોલે છે

એ હુરજ ગોમ મા ભાર્યો ગોગા ને
બલોલ ગોમ મા ભાર્યો રે
ટુંડાલી ગોમ મા ભાર્યો ગોગા ને
મેડા ગોમ મા ભાર્યો રે

એ હોના ની હોઢણીયે મારા ગોગા રમવા આવો ને
હે ગોગાજીને કાજે મેતો હોઢલડી હણગારી રે
હોઢલડી હણગારી રે
એ હોઢલડી હણગારી રે
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »