Aayo Avsar Lyrics in Gujarati

Aayo Avsar - Deepali Sathe
Singers : Deepali Sathe
Music : Vipin Patwa
Lyricist : Dilip Rawal
Label : Zee Music Gujarati
 
Aayo Avsar Lyrics in Gujarati
| આયો અવસર લિરિક્સ ગુજરાતીમાં |
 
આયો અવસર
રૂડો અવસર
સુખના કઈ સુરજ મળ્યા
આયો અવસર
રૂડો અવસર
સુખના કઈ સુરજ મળ્યા
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા
છાંટો છાંટો રે ગુલાલ
રાતો કરશું રે ગાલ
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા

આજ લાફીના આંધણ મુકશુ રે લોલ
આજ ઘરમાં ઉમંગ છે મનમાં કિલોલ
રમણ દીવડો મહા માટલું રે લોલ
સુખનું સરનામું તો આટલું રે લોલ
કર્યા કુમકુમ કેરા થાપા રાંદલમાંત નોતર્યા
કર્યા કુમકુમ કેરા થાપા રાંદલમાંત નોતર્યા
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા
www.gujaratitracks.com

શુમ મંગલ થાજો મંગલ
અમે આશિષ ઉચર્યા
શુમ મંગલ થાજો મંગલ
અમે આશિષ ઉચર્યા
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા
છાંટો છાંટો રે ગુલાલ
રાતો કરશું રે ગાલ
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા
વાગે વાગે શરનાઇ રૂડા ઢોલ ધમકીયા  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »