Paiso Maro Khutyo Ane Bhando Taro Futyo Lyrics in Gujarati

Paiso Maro Khutyo Ane Bhando Taro Futyo - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics : M.S.Raval & Sandip Talpada
Music : Hardik Rathod
Label : Ashapura Studio
 
Paiso Maro Khutyo Ane Bhando Taro Futyo Lyrics in Gujarati
|પૈસો મારો ખુટ્યો અને ભાંડો તારો ફૂટ્યો લિરિક્સ ગુજરાતીમાં|
 
રૂપિયો ખુટ્યો
ગોંડી મારી રૂપિયો ખુટ્યો
રૂપિયો ખુટ્યો
ગોંડી મારી રૂપિયો ખુટ્યો

મારો સમય મુજથી રૂઠ્યો અરે અરે અરે ગોંડી મારી
હે મારો સમય મુજથી રૂઠ્યો હું પૈસે તકે તુટુ   
હે મારો સમય મુજથી રૂઠ્યો હું પૈસે તકે તૂટ્યો  
હો તું હતી બઉ વાલી તને હતો રૂપિયો વાલો
તું હતી બઉ વાલી તને હતો રૂપિયો વાલો
મારા ખીચા તું કરી ગઈ ખાલી

હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો
હે મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો

હો મીઠું મીઠું બોલતી હતી મને ફોહલાવતી હતી
મારા રૂપિયાના એ ધુમાડ ઉડાડતી હતી
અરે અરે રે મીઠું મીઠું બોલતી હતી મને ફોહલાવતી હતી
મારા રૂપિયાના એ ધુમાડ ઉડાડતી હતી
હો મને આવી ખબર નોતી મારી ઓખો આજે રોતી  
મને આવી ખબર નોતી મારી ઓખો આજે રોતી
મારી હોમુ હવે કેમ ના જોતી

હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો
હો  મારો બેંકમાં રૂપિયો ખુટ્યો ગોંડી ભાંડો તારો ફૂટ્યો

હો પોંચ મોણહ વચ્ચે મારૂં કઈ મોન ના રહીયુ
મારૂં મોઢું બતાવા જેવું ચોઈ ના રહીયુ
હો પોંચ મોણહ વચ્ચે મારૂં કઈ મોન ના રહીયુ
મારૂં મોઢું બતાવા જેવું ચોઈ ના રહીયુ
હો તું મારૂં ખઈ ને ખુંટી ખરે ખરો ગઈ તું લુંટી
તું મારૂં ખઈ ને ખુંટી ખરે ખરો ગઈ તું લુંટી
તને પ્રેમ કરી ભુલ કરી મોટી

હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો
હે ગોંડી બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો
www.gujaratitracks.com
હે મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો
હે ગોંડી બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »