Jannat -Gaman Santhal
Singer : Gaman santhal
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Gaman Santhal Official
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Gaman Santhal Official
Jannat Lyrics in Gujarati
(જન્નત લિરિક્સ ગુજરાતીમાં)
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
હો તારો સાથ મળ્યોને જન્નત મળી ગઈ
હો તારા ચહેરાની સામે જોયા કરૂ
હસતા રહો એવી દુવા કરૂ
તારા ચહેરાની સામે જોયા કરૂ
હસતા રહો એવી દુવા કરૂ
તારો હાથ મળ્યોને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
હો ચમકે છે કેવા કિસ્મતના તારા
તારા જેવા અમને મળ્યા ચાહનારા
હો ...સાંભળી લે મારા દિલના ધબકારા
એક એક ધબકારે નામ છે તમારા
હો ભગવાને તમને મારા માટે બનાયા
ધરતી પર આવી મારી જિંદગીમો આયા
ભગવાને તમને મારા માટે બનાયા
ધરતી પર આવી મારી જિંદગીમો આયા
તુજથી નજર મળીને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
www.gujaratitracks.com
હો જીવનમાં બીજું કંઈ જોવે ના મારે
તું કાયમ રહેજે મારી રે હારે
હો જિંદગી જીવવી છે તારા સથવારે
એક નહિ અનેક જનમારે
હો તમે મને મળ્યા થઇ જીવનસાથી
એક પળ ના જતા દૂર મારાથી
તમે મને મળ્યા થઇ જીવનસાથી
એક પળ ના જતા દૂર મારાથી
હો મે તો મન્નત માની ને જન્નત મળી ગઈ
હો મે તો મન્નત માની ને જન્નત મળી ગઈ
હો ગમન કે મિત્તલ મળી ને જન્નત મળી ગઈ
હો તારો સાથ મળ્યોને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
હો તારો સાથ મળ્યોને જન્નત મળી ગઈ
હો તારા ચહેરાની સામે જોયા કરૂ
હસતા રહો એવી દુવા કરૂ
તારા ચહેરાની સામે જોયા કરૂ
હસતા રહો એવી દુવા કરૂ
તારો હાથ મળ્યોને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
હો ચમકે છે કેવા કિસ્મતના તારા
તારા જેવા અમને મળ્યા ચાહનારા
હો ...સાંભળી લે મારા દિલના ધબકારા
એક એક ધબકારે નામ છે તમારા
હો ભગવાને તમને મારા માટે બનાયા
ધરતી પર આવી મારી જિંદગીમો આયા
ભગવાને તમને મારા માટે બનાયા
ધરતી પર આવી મારી જિંદગીમો આયા
તુજથી નજર મળીને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
www.gujaratitracks.com
હો જીવનમાં બીજું કંઈ જોવે ના મારે
તું કાયમ રહેજે મારી રે હારે
હો જિંદગી જીવવી છે તારા સથવારે
એક નહિ અનેક જનમારે
હો તમે મને મળ્યા થઇ જીવનસાથી
એક પળ ના જતા દૂર મારાથી
તમે મને મળ્યા થઇ જીવનસાથી
એક પળ ના જતા દૂર મારાથી
હો મે તો મન્નત માની ને જન્નત મળી ગઈ
હો મે તો મન્નત માની ને જન્નત મળી ગઈ
હો ગમન કે મિત્તલ મળી ને જન્નત મળી ગઈ
હો તારો સાથ મળ્યોને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ
ConversionConversion EmoticonEmoticon