Divo - Rajni Chauhan
Singer - Rajni Chauhan
Lyrics - Jigar Chauhan ( jignesh )
Music - Ravi-Rahul
Label - Shri Ram Audio And Telefilms
Singer - Rajni Chauhan
Lyrics - Jigar Chauhan ( jignesh )
Music - Ravi-Rahul
Label - Shri Ram Audio And Telefilms
Divo Lyrics in Gujarati
(દીવો લિરિક્સ ગુજરાતીમાં)
હો દિલથી દીવો મે ભર્યો છે
હો દિલથી દીવો મે ભર્યો છે
કુળદેવી માં તારો ભર્યો છે
ચુંદડી તને માં ધરી છે
મોતીડાંની ભાત મે ભરી છે
હો શ્રીફળ હોર્યુ છે કંકુ રે ચાટ્યું છે
શ્રીફળ હોર્યુ છે કંકુ રે ચાટ્યું છે
માંડી તારા હામૈયા કર્યા છે
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો દિલથી દીવો મે ભર્યો છે
કુળદેવી માં તારો ભર્યો છે
હો માં તારા મંદિરને હાથે મે સજ્યું છે
માનવ જીવનને પવન તે ધર્યું છે
હો માં તારૂ અવસરને હરખના તેડા છે
માં તારૂ અંજવાળું ને ખીલી આ વેળા છે
હો ફૂલડાં ધર્યાં છે
ગુલાલ ચાટ્યા છે
ફૂલડાં ધર્યાં છે
ગુલાલ ચાટ્યા છે
માંડી તારા વાવલીયા કર્યા છે
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો દિલથી દીવો મે ભર્યો છે
કુળદેવી માં તારો ભર્યો છે
હો માં તારા પરચાથી આનંદ ઉમંગ છે
તારી ભક્તિનો માંડી લાગ્યો મને રંગ છે
માં મારા ઘરમા દીવાનું તારૂ સત છે
માં મારા કુળમા તારી રે મેર છે
હો ઢોલ રૂડા વાગે છે
નોબત વાગે છે
ઢોલ રૂડા વાગે છે
નોબત વાગે છે
માંડી તારા હામૈયા કર્યા છે
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો દિલથી દીવો મે ભર્યો છે
કુળદેવી માં તારો ભર્યો છે
હો શ્રીફળ હોર્યુ છે કંકુ રે ચાટ્યું છે
શ્રીફળ હોર્યુ છે કંકુ રે ચાટ્યું છે
માંડી તારા હામૈયા કર્યા છે
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો દિલથી દીવો મે ભર્યો છે
કુળદેવી માં તારો ભર્યો છે
ચુંદડી તને માં ધરી છે
મોતીડાંની ભાત મે ભરી છે
હો શ્રીફળ હોર્યુ છે કંકુ રે ચાટ્યું છે
શ્રીફળ હોર્યુ છે કંકુ રે ચાટ્યું છે
માંડી તારા હામૈયા કર્યા છે
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો દિલથી દીવો મે ભર્યો છે
કુળદેવી માં તારો ભર્યો છે
હો માં તારા મંદિરને હાથે મે સજ્યું છે
માનવ જીવનને પવન તે ધર્યું છે
હો માં તારૂ અવસરને હરખના તેડા છે
માં તારૂ અંજવાળું ને ખીલી આ વેળા છે
હો ફૂલડાં ધર્યાં છે
ગુલાલ ચાટ્યા છે
ફૂલડાં ધર્યાં છે
ગુલાલ ચાટ્યા છે
માંડી તારા વાવલીયા કર્યા છે
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો દિલથી દીવો મે ભર્યો છે
કુળદેવી માં તારો ભર્યો છે
હો માં તારા પરચાથી આનંદ ઉમંગ છે
તારી ભક્તિનો માંડી લાગ્યો મને રંગ છે
માં મારા ઘરમા દીવાનું તારૂ સત છે
માં મારા કુળમા તારી રે મેર છે
હો ઢોલ રૂડા વાગે છે
નોબત વાગે છે
ઢોલ રૂડા વાગે છે
નોબત વાગે છે
માંડી તારા હામૈયા કર્યા છે
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો દિલથી દીવો મે ભર્યો છે
કુળદેવી માં તારો ભર્યો છે
હો શ્રીફળ હોર્યુ છે કંકુ રે ચાટ્યું છે
શ્રીફળ હોર્યુ છે કંકુ રે ચાટ્યું છે
માંડી તારા હામૈયા કર્યા છે
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
હો જોજે મારી આબરૂ માંડી ના રે જાય
ConversionConversion EmoticonEmoticon