Aankho Bharaye To Thodu Roi Lau Chhu Lyrics in Gujarati

Aankho Bharaye To Thodu Roi Lau Chhu - Kishan Raval
Singer: Kishan Raval
Music: Ravi-Rahul
Lyrics: Alpesh Purani & Naresh Rabari
Label: Bansidhar Studio

Aankho Bharaye To Thodu Roi Lau Chhu Lyrics in Gujarati
| આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ લિરિક્સ ગુજરાતીમાં |

હો આવે તારી યાદ તો યાદ કરી લઉં છુ
હો આવે તારી યાદ તો યાદ કરી લઉં છુ
આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ
એ આવે તારી યાદ તો યાદ કરી લઉં છુ
આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ

હો સુના મારા દિવસો ને વેરણ કાળી રાતો
તારા મારા પ્રેમની અધુરી રહી વાતો
સુના મારા દિવસો ને વેરણ કાળી રાતો
તારા મારા પ્રેમની અધુરી રહી વાતો
હો દિલના દર્દને કેમ રે સહુ છુ
આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ
હો આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ

હો હમેશા જોઇશ હવે વાટ હું તમારી
ભગવાન કરે મુલાકાત થાઈ તારી
હો તારા કાજ જિંદગી લૂંટાઈ અમારી
ક્યાં જઈ કરૂ હવે બંદગી તમારી
હો તારા કાજ હવે હું તો રોજ રે મરૂ છુ
હો તારા કાજ હવે હું તો રોજ રે મરૂ છુ
આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ
www.gujaratitracks.com
હો આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ

હો ખબર નથી મારા નસીબમાં શું હશે
તને ભુલ્યા પછી યાદ મને શું હશે
હો જખમ જોયાતો થોડા જુકી ગયા શું અમે
મલમ મળી ગયો તો એકલો મુક્યો મને
હો આંખો મારી શોધે જને દિવસ આખો
હો આંખો મારી શોધે જને દિવસ આખો
એની યાદમાં વીતે છે મારી રાતો

હો આવે તારી યાદ તો યાદ કરી લઉં છુ
આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ
હો સુના મારા દિવસો ને વેરણ કાળી રાતો
તારા મારા પ્રેમની અધુરી રહી વાતો
સુના મારા દિવસો ને વેરણ કાળી રાતો
તારા મારા પ્રેમની અધુરી રહી વાતો
હો દિલના દર્દને હવે સહી જઉં છુ
આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ
હો આંખો ભરાઈ તો થોડું રોઈ લઉં છુ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »