Jay Ganpati Deva | Ganpati Arti | Ganesh Aarti
Singer : Santvani Trivedi
Audio Mix Mastering: Aakash Parmar
Label : Santvani Trivedi
Singer : Santvani Trivedi
Audio Mix Mastering: Aakash Parmar
Label : Santvani Trivedi
Jay Ganpati Deva | Ganpati Arti | Ganesh Aarti Lyrics in Gujarati
ઓમ જય ગણપતિ દેવા , પ્રભુ જય ગણપતિ દેવા,
ગણનાયક ગિરજા સુત,(૨) સિધ્ધિ બુધ્ધિ સેવા...
ઓમ જય ગણપતિ દેવા.
લંબોદર જય જયકર , ઉંદર અસવારા , પ્રભુ ઉંદર અસવારા
પિતાંબર ધરી કટિ પર (2)
ત્રિભુવન જગ પ્યારા..
ઓમ જય ગણપતિ દેવા.
હેરંબ હસ્ત પર ધાર્યા ,
મોદક મનગમતા , પ્રભુ મોદક મનગમતા
પુષ્કળ ધૃત સાકર ના (2)
સૂંઢ વડે જમતા...
ઓમ જય ગણપતિ દેવા.
માતંગ આકૃતિ દેવ, વિશ્વ તણા ભરતા,
પ્રભુ વિશ્વ તણા ભરતા
ગજવદના સુખ સદના (2)
વિઘ્ન સકળ હરતા ...
ઓમ જય ગણપતિ દેવા.
તેત્રીસ કોટિ દેવ તુમ્હરો યશ ગાવે,
પ્રભુ તુમ્હરો યશ ગાવે
ભવ પ્રભા ઇન્દ્રાદિક (2)
નિત દર્શન આવે ....
ઓમ જય ગણપતિ દેવા.
દેવ દાનવ મુનિ માનવ,ચરણાંબુજ લેવે, પ્રભુ ચરણાંબુજ લેવે
આજ્ઞા ઉલ્લંઘન કરતા (2) થર થર ચરણ ધ્રુજે...
ઓમ જય ગણપતિ દેવા .
ગજવદના સુખસદના, તુમ અંતરયામી,પ્રભુ તુમ અંતરયામી
હું પ્રણમું કર જોડી (2) નિર્ગુણ નિષ્કામી...
ઓમ જય ગણપતિ દેવા.
ભવનંદન જગવંદન આરતી ઊતારી,પ્રભુ આરતી ઊતારી
શ્વેત વૈકુંઠ તુમ પર (2) જાઉં બલિહારી ....

ConversionConversion EmoticonEmoticon