Dil Todta Tane Daya Na Aavi - Jignesh Barot
Singer - Jignesh Barot , Music - Jitu Prajapati
Lyrics - Rajan Rayka & Dhaval Motan
Label - Kalamandir Digital
Singer - Jignesh Barot , Music - Jitu Prajapati
Lyrics - Rajan Rayka & Dhaval Motan
Label - Kalamandir Digital
Dil Todta Tane Daya Na Aavi Lyrics in Gujarati
(દિલ તોડતા તને દયા ના આવી લિરિક્સ ગુજરાતીમાં)
હો મળવા બોલાવી તોયે મળવા નો આઈ
મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
દિલ તોડતા તને દયા નો આઈ
હવે હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી
હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી
દિલ તોડતા તને દયા નો આઈ
હો બેઠો હતો ઘણા સપના સજાવી
વિચાર્યું નતું કે તું નીકળશે રે આવી
દિલ તોડતા તને દયા નો આઈ
મેં મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
દિલ તોડતા તને દયા નો આઈ
મારૂ દિલ તોડતા તને દયા નો આઈ
હો તારા નામ નું અમે જોને દોરાયું તું ટેટ્ટુ
હવે સિદ રેવું તારા થી મારે છેટું
હો દિલ રોવે ને હૈયું ના હાથ માં રે રેતુ
કેમ ભૂલી ગયા મને એટલું રે કેતુ
હો ઓરતો રહેશે કાયમ તારા રે સાથ નો
તું ભૂલી ગઈ મને એરે વાત નો
દિલ તોડતા તને દયા નો આઈ
હવે મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
દિલ તોડતા તને દયા નો આઈ
મારૂ દિલ તોડતા તને દયા નો આઈ
આવું દુશ્મન ના કરે એવું કર્યું તમે કોમ
જા જા બેવફા તારું લેવું નથી નોમ
આખા ગોમ માં મને તે કર્યો બદનોમ
જા જા દગાબાજ તને જોશે મારો રોમ
મારી જિંદગી બગાડી તને શું રે મળવાનું
મારા નસીબ માં લખ્યું રડવાનું
દિલ તોડતા તને દયા નો આઈ
જીગા એ મળવા બોલાઈ પણ મળવા નો આઈ
મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
દિલ તોડતા તને દયા નો આઈ
મારૂ દિલ તોડતા તને દયા નો આઈ
જીગા નું દિલ તોડતા તને દયા નો આઈ
મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
દિલ તોડતા તને દયા નો આઈ
હવે હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી
હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી
દિલ તોડતા તને દયા નો આઈ
હો બેઠો હતો ઘણા સપના સજાવી
વિચાર્યું નતું કે તું નીકળશે રે આવી
દિલ તોડતા તને દયા નો આઈ
મેં મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
દિલ તોડતા તને દયા નો આઈ
મારૂ દિલ તોડતા તને દયા નો આઈ
હો તારા નામ નું અમે જોને દોરાયું તું ટેટ્ટુ
હવે સિદ રેવું તારા થી મારે છેટું
હો દિલ રોવે ને હૈયું ના હાથ માં રે રેતુ
કેમ ભૂલી ગયા મને એટલું રે કેતુ
હો ઓરતો રહેશે કાયમ તારા રે સાથ નો
તું ભૂલી ગઈ મને એરે વાત નો
દિલ તોડતા તને દયા નો આઈ
હવે મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
દિલ તોડતા તને દયા નો આઈ
મારૂ દિલ તોડતા તને દયા નો આઈ
આવું દુશ્મન ના કરે એવું કર્યું તમે કોમ
જા જા બેવફા તારું લેવું નથી નોમ
આખા ગોમ માં મને તે કર્યો બદનોમ
જા જા દગાબાજ તને જોશે મારો રોમ
મારી જિંદગી બગાડી તને શું રે મળવાનું
મારા નસીબ માં લખ્યું રડવાનું
દિલ તોડતા તને દયા નો આઈ
જીગા એ મળવા બોલાઈ પણ મળવા નો આઈ
મળવા બોલાઈ તોયે મળવા નો આઈ
દિલ તોડતા તને દયા નો આઈ
મારૂ દિલ તોડતા તને દયા નો આઈ
જીગા નું દિલ તોડતા તને દયા નો આઈ
ConversionConversion EmoticonEmoticon