Tu Nasib Ma Nathi Lyrics in Gujarati

Tu Nasib Ma Nathi - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Vishal Vagheshwari
Lyrics : Ketan Barot , Label : K-Brothers Music

Tu Nasib Ma Nathi Lyrics in Gujarati
(તું નસીબ માં નથી લિરિક્સ ગુજરાતીમા)
 
હો તારી યાદમા હુ રાત ભર જાગુ છુ
હો તારી યાદમા હુ રાત ભર જાગુ છુ
હો મારા દિલમા તને હાચાવીને રાખુ છુ
તુ નસીબ માં નથી
તુ નસીબ માં નથી
તોઈ વિધાતા પાસે માંગુ છુ
હો તારી યાદમા હુ રાત ભર જાગુ છુ
હો મારા દિલમા તને હાચાવીને રાખુ છુ

હો મારા સુખને દુઃખનો તુ હતી રે છાયડો
તારા વિના એકલુ લાગે બળે મારો જીવડો
હો સમય કયારે આવશે હવે તને રે મળવાનો
તારા વિના કદી ના હું ખુશ રહેવાનો
તું કરમ માં નથી
તું કરમ માં નથી
તોઈ વિધાતા પાસે માંગુ છુ
હો તારી યાદમા હુ રાત ભર જાગુ છુ
મારા દિલમા તને હાચાવીને રાખુ છુ

હો નથી હુજતું જાનુ હવે મને કાઈ રે
જોવા ના મળે તો દિલમાં દુઃખ ઘણુ થાઈ રે
હો મારા થી પણ જાનુ તને કાઈ ના કેવાય રે
લખ્યા હોઈ જે લેખ એતો કદીય ના ભુસાઈ રે
તું આ જીગાની રે નથી
તું આ જીગાની રે નથી
તોઈ વિધાતા પાસે માંગુ છુ
હો તારી યાદમા હુ રાત ભર જાગુ છુ
હો મારા દિલમા તને હાચાવીને રાખુ છુ
હો તારી યાદમા હુ રાત ભર જાગુ છુ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »