Mane Malvani Vela Jo Je Viti Na Jaay Lyrics in Gujarati

Mane Malvani Vela Jo Je Viti Na Jaay - Kajal Upadhyay
Singer : Kajal Upadhyay , Lyrics : Darsan Bajigar
Music : Pinkesh Vaghela  , Label : HIRAL DIGITAL
 
Mane Malvani Vela Jo Je Viti Na Jaay Lyrics in Gujarati
(મને મળવાની વેળા જોજે વીતી ના જાય લિરિક્સ ગુજરાતીમાં)
 
હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી
હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી
છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી
હો છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી
હો અજવાળું પ્રેમ નું ઓછું ના થાય
જોજે મારો હાથ કદી છૂટી ના જાય
અજવાળું પ્રેમ નું ઓછું ના થાય
જોજે મારો હાથ કદી છૂટી ના જાય
હે મને મળવાની વેળા જોજે વીતી ના જાય
મને મળવાની વેળા જોજે વીતી ના જાય
હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી
છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી
છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી

હો વિશ્વાસ ના તાંતણે મેતો દોર બાંધી
જોજે મારા પ્રેમ ને નજર ના જાય લાગી
હો હુતો તને યાદ કરી અડધી રાતે જાગી
તને મળવાની દુઆ રોજ રોજ માંગી
હો તમે કોઈ ની વાત માં આવતા ના
દિલ થી દૂર મને કરતા ના
તમે કોઈ ની વાત માં આવતા ના
દિલ થી દૂર મને કરતા ના
તમે મળવાનો વાયદો કરી ભુલતા ના
હો મને મળવાનો વાયદો કરી ભુલતા ના
હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી
છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી
છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી

હો સાથી સાથ તારો જીવ છે તું મારો
તારા વગર મારે નથી કોઈ સહારો
હો આંખો ના પલકારે દિલના ધબકારે
રાખું તમને મારા શ્વાસો ના સથવારે
હો તારો મારો પ્રેમ કદી ઓછો નઈ થાય
તારા વગર મને ઘડી ના રેવાય
www.gujaratitracks.com
તારો મારો પ્રેમ કદી ઓછો નઈ થાય
તારા વગર મને ઘડી ના રેવાય
હો તને ના જોવું તો જીવ મારો રે જાય
તને ના જોવું તો જીવ મારો રે જાય
હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી
છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી
છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »