Orta Adhura Rahya Mara Premna - Alpesh Patni
Singer : Alpesh Patni , Music : Ravi - Rahul
Lyrics : Darshan Bazigar , Label : Ekta Sound
Singer : Alpesh Patni , Music : Ravi - Rahul
Lyrics : Darshan Bazigar , Label : Ekta Sound
Orta Adhura Rahya Mara Premna Lyrics in Gujarati
(ઓરતા અધુરા રહ્યા મારા પ્રેમના લિરિક્સ ગુજરાતીમાં)
હો ઓરતા અધુરા રહ્યા મારા પ્રેમના
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો જિંદગી લુંટાવી મેતો તારા પ્રેમમા
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો દિલને ચૈન નથી હૈયાને જંપ નથી
દિલને ચૈન નથી હૈયાને જંપ નથી
તારા વગર જાનુ દિલને આરામ નથી
હો ઓરતા અધુરા રહ્યા મારા પ્રેમના
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો પ્રેમના નશામાં બેભાન થઇ ફરુ
તારી જુદાઈમાં જીવું કે મરું
હો આશિક નઈ મળે તને જાનુ મારા જેવો
તારો દીવાનો યાર નથી જેવો તેવો
હો તમે મને ભુલી બેઠા દિલથી વિહારી બેઠા
તમે મને ભુલી બેઠા દિલથી વિહારી બેઠા
તારા વગર અમે એકલા રહિયા
હો ઓરતા અધુરા રહ્યા મારા પ્રેમના
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો કર્મે લખ્યા કોટાને ફૂલ સમજ્યા અમે
વફા કરી બેવફા નીકળા તમે
હો હાંચા મારા પ્રેમના પારખા તને થાશે
www.gujaratitracks.com
જે દિવસ જાનુ મારો પ્રેમ તને હમજાશે
હો દિલ મારૂ તોડી ગયા સાથ શાને છોડી ગયા
દિલ મારૂ તોડી ગયા સાથ શાને છોડી ગયા
રસ્તે રઝળતો જાનુ તમે કરી ગયા
હો ઓરતા અધુરા રહ્યા મારા પ્રેમના
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો જિંદગી લુંટાવી મેતો તારા પ્રેમમા
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો તમે મને ભુલી બેઠા પલ ભરમાં
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો જિંદગી લુંટાવી મેતો તારા પ્રેમમા
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો દિલને ચૈન નથી હૈયાને જંપ નથી
દિલને ચૈન નથી હૈયાને જંપ નથી
તારા વગર જાનુ દિલને આરામ નથી
હો ઓરતા અધુરા રહ્યા મારા પ્રેમના
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો પ્રેમના નશામાં બેભાન થઇ ફરુ
તારી જુદાઈમાં જીવું કે મરું
હો આશિક નઈ મળે તને જાનુ મારા જેવો
તારો દીવાનો યાર નથી જેવો તેવો
હો તમે મને ભુલી બેઠા દિલથી વિહારી બેઠા
તમે મને ભુલી બેઠા દિલથી વિહારી બેઠા
તારા વગર અમે એકલા રહિયા
હો ઓરતા અધુરા રહ્યા મારા પ્રેમના
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો કર્મે લખ્યા કોટાને ફૂલ સમજ્યા અમે
વફા કરી બેવફા નીકળા તમે
હો હાંચા મારા પ્રેમના પારખા તને થાશે
www.gujaratitracks.com
જે દિવસ જાનુ મારો પ્રેમ તને હમજાશે
હો દિલ મારૂ તોડી ગયા સાથ શાને છોડી ગયા
દિલ મારૂ તોડી ગયા સાથ શાને છોડી ગયા
રસ્તે રઝળતો જાનુ તમે કરી ગયા
હો ઓરતા અધુરા રહ્યા મારા પ્રેમના
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો જિંદગી લુંટાવી મેતો તારા પ્રેમમા
તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો તમે મને ભુલી બેઠા પલ ભરમાં
હો તમે મને ભુલી બેઠા પલ ભરમાં
ConversionConversion EmoticonEmoticon