Yaad Karje Game Te Vedaye - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Raj Choksi ,Lyrics : Pravin Rawat , Label : Soorpancham Beats
Yaad Karje Game Te Vedaye Lyrics in Gujarati
હો હો લાખો દર્દ દીધા અમને
હો કશુ કહેવુ નથી તમને
હો લાખો દર્દ દીધા અમને
કશુ કહેવુ નથી તમને
અલી કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
અરે કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
હે ભલે ફોન ના ઉપાડો અમારા
શું ગુના કર્યાતા તમારા
તોય યાદ કરજે યાદ કરજે
હો લાખો દર્દ દીધા અમને
કશુ કહેવુ નથી તમને
પણ કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
પણ કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
હો ટાણુ કટાણુ ના જોયુ તારા માટે
તમે સુતાતા અમે જાગતાતા રાતે
હો હો ભગવાનના બદલે તને જોતા પ્રભાતે
તોઈ તમે મૂકી ચાલ્યા પારકી રે વાટે
હો ભલે મુક્યા અમને વાટમા
ના રહિયા અમે ઘરના કે ઘાટના
તોય યાદ કરજે જીગાને યાદ કરજે
હો લાખો દર્દ દીધા અમને
કશુ કહેવુ નથી તમને
પણ કોમ પડે તો જાનુ મને યાદ કરજે
અલી જીવ જોવે તો મારો યાદ કરજે
હો મારી માતા સદા રાખે તને રાજી
ફૂલ જેવી હસ્તી રહે તારી ફૂલવાડી
હો હો કુદરતના ચોપડામાં રહેશે આપડી યાદી
કોકવાર ભેટા કરશે મોહન મોરારી
હો મારો પ્રેમ તોડ્યો પલવારમા
કર્યા લાખો સવાલ પણ જવાબ ના
તોય યાદ કરજે કોક દાડો યાદ કરજે
હો લાખો દર્દ દીધા અમને
કશુ કહેવુ નથી તમને
પણ કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
એ કવશુ પણ કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
હો કશુ કહેવુ નથી તમને
હો લાખો દર્દ દીધા અમને
કશુ કહેવુ નથી તમને
અલી કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
અરે કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
હે ભલે ફોન ના ઉપાડો અમારા
શું ગુના કર્યાતા તમારા
તોય યાદ કરજે યાદ કરજે
હો લાખો દર્દ દીધા અમને
કશુ કહેવુ નથી તમને
પણ કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
પણ કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
હો ટાણુ કટાણુ ના જોયુ તારા માટે
તમે સુતાતા અમે જાગતાતા રાતે
હો હો ભગવાનના બદલે તને જોતા પ્રભાતે
તોઈ તમે મૂકી ચાલ્યા પારકી રે વાટે
હો ભલે મુક્યા અમને વાટમા
ના રહિયા અમે ઘરના કે ઘાટના
તોય યાદ કરજે જીગાને યાદ કરજે
હો લાખો દર્દ દીધા અમને
કશુ કહેવુ નથી તમને
પણ કોમ પડે તો જાનુ મને યાદ કરજે
અલી જીવ જોવે તો મારો યાદ કરજે
હો મારી માતા સદા રાખે તને રાજી
ફૂલ જેવી હસ્તી રહે તારી ફૂલવાડી
હો હો કુદરતના ચોપડામાં રહેશે આપડી યાદી
કોકવાર ભેટા કરશે મોહન મોરારી
હો મારો પ્રેમ તોડ્યો પલવારમા
કર્યા લાખો સવાલ પણ જવાબ ના
તોય યાદ કરજે કોક દાડો યાદ કરજે
હો લાખો દર્દ દીધા અમને
કશુ કહેવુ નથી તમને
પણ કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
એ કવશુ પણ કોમ પડે તો ગોંડી મને યાદ કરજે
ConversionConversion EmoticonEmoticon