Tara Mann Ma Je Hoy Mane Kaide Lyrics in Gujarati

Tara Mann Ma Je Hoy Mane Kaide - Jignesh Barot
Singer - Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Darshan Bazigar , Label - Ekta Sound

Tara Mann Ma Je Hoy Mane Kaide Lyrics in Gujarati
( તારા મન મા જે હોય મને કઈદે લિરિક્સ ગુજરાતીમા)
 
હો પ્રેમ જૂઠો છે હાચો છે મને કહી દે
હો પ્રેમ જૂઠો છે હાચો છે મને કહી દે
જાનુ તારા હોઠે મારુ નોમ આજ લઇ લે

તારા મન માં જે હોય મને કઈ દે
એ તારા મન મા જે હોય મને કઈ દે

હો મોતનો ડર નથી હું મજબૂર નથી
મોતનો ડર નથી હું મજબૂર નથી
મને કોઈ પડી નથી રે

હે તારા મન મા જે હોય મને કઈ દે
હો તારા મન મા જે હોય મને કઈ દે
www.gujaratitracks.com

હો ગોમ વચ્ચે કબુલ કરું મારા પ્રેમ ને
જોડ તારા પાછળ જાનુ મારા નોમ ને
હો તને મને જુદા કરે તાકાત નથી કોઈ ની
તારા વગર મને જરૂર નથી કોઈ ની
જરૂર નથી કોઈ ની

હો નોમ તારું હાથે લખ્યું નથી મેં કોઈ ને પૂછ્યું
નોમ તારું હાથે લખ્યું નથી મેં કોઈ ને પૂછ્યું
જીવન નોમે કર્યું રે

એ તારા મન મા જે હોય મને કઈ દે
અરે તારા મન મા જે હોય મને કઈ દે

હો ભરોસો તૂટે ના જોજે સાથ છૂટે ના
જાનુ મારા પ્રેમની આબરૂ રે જાય ના
હો પ્રેમના પંખી પિંજરે પુરાશે નહિ
પ્રેમ કરનારા રોક્યા રે રોકાશે નહિ
રોક્યા રે રોકાશે નહિ

હો વાત તને દિલની કરું તારી હારે ફેરા ફરું
વાત તને દિલની કરું તારી હારે ફેરા ફરું
નજર ની હામે રાખું રે

એ તારા મન મા જે હોય મને કહી દે

હો પ્રેમ જૂઠો છે હાચો છે મને કહી દે
જાનુ તારા હોઠે મારુ નોમ આજે લઇ લે
એ તારા મન મા જે હોય મને કહી દે
અરે તારા મન મા જે હોય મને કહી દે
એ તારા મન મા જે હોય મને કહી દે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »