Taru Naam Lakhu Mara Lohi Thi
Singer : Akshay Barot , Music : Ravi-Rahul
Lyrics : Grishma Patel - Prakash Vaghela
Label : Studio Saraswati Official
Singer : Akshay Barot , Music : Ravi-Rahul
Lyrics : Grishma Patel - Prakash Vaghela
Label : Studio Saraswati Official
Taru Naam Lakhu Mara Lohi Thi Lyrics in Gujarati
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો તને પ્રેમ કરૂ છું હાંચા દિલથી
હો તને પ્રેમ કરૂ છું હાંચા દિલથી
હો તારી યાદમાં જીવીશ આખી જિંદગી
હે મારા લેખમા તે આવી કહાની લખી
મારા મિલનની ઘડી એ તે જુદાઈ કીધી
તું નહિ તો હું પણ
હવે મોત આવે તોઈ ગમ નહિ
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો સાથે જીવવાના ઓરતા મારા
રહિયા અધૂરા થયા ના પુરા
હો પ્રેમી પંખીડાના માળા વિખવાયા
કેવા અમારા હાલ થયા બુરા
હો એક તુજ રે હતી મારા દિલમાં વસી
મારી આંખો થી તું આશુ થઈને વહી
તું નહિ તો હું પણ
હવે મોત આવે તોઈ ગમ નહિ
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો ઉપરવાળાને અદેખાય આવી
ચાંચા રે પ્રેમને નજર લગાવી
હો માંગી મહોબત ને મળી રે જુદાઈ
વિરહની ઘડીયો આ કેવી રે આવી
હો તારા વગર જિંદગી મારે જીવવી નથી
તારી યાદ હાર ઘડી દિલથી જાતી નથી
મોત માંગુ હું હવે ભગવાન
હવે મારવાનો મને કોઈ ડર નથી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો તારું નોમ લખું મારા લોહી થી
હે તારું નોમ લખ્યું મારા લોહી થી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો તને પ્રેમ કરૂ છું હાંચા દિલથી
હો તને પ્રેમ કરૂ છું હાંચા દિલથી
હો તારી યાદમાં જીવીશ આખી જિંદગી
હે મારા લેખમા તે આવી કહાની લખી
મારા મિલનની ઘડી એ તે જુદાઈ કીધી
તું નહિ તો હું પણ
હવે મોત આવે તોઈ ગમ નહિ
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો સાથે જીવવાના ઓરતા મારા
રહિયા અધૂરા થયા ના પુરા
હો પ્રેમી પંખીડાના માળા વિખવાયા
કેવા અમારા હાલ થયા બુરા
હો એક તુજ રે હતી મારા દિલમાં વસી
મારી આંખો થી તું આશુ થઈને વહી
તું નહિ તો હું પણ
હવે મોત આવે તોઈ ગમ નહિ
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો ઉપરવાળાને અદેખાય આવી
ચાંચા રે પ્રેમને નજર લગાવી
હો માંગી મહોબત ને મળી રે જુદાઈ
વિરહની ઘડીયો આ કેવી રે આવી
હો તારા વગર જિંદગી મારે જીવવી નથી
તારી યાદ હાર ઘડી દિલથી જાતી નથી
મોત માંગુ હું હવે ભગવાન
હવે મારવાનો મને કોઈ ડર નથી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તને ભૂલ એ દાડો ના આવે કોઈ દી
હો તારું નોમ લખું મારા લોહી થી
હો તારું નોમ લખું મારા લોહી થી
હે તારું નોમ લખ્યું મારા લોહી થી
ConversionConversion EmoticonEmoticon