Tu Mane Su Chhodati Ti Ja Me Tane Chodi Didhi Lyrics in Gujarati

Tu Mane Su Chhodati Ti Ja Me Tane Chodi Didhi - Rohit Thakor
Singer : Rohit Thakor
Music : Mayur Thakor
Label  : GOPI STUDIO AMBAHOTAL

Tu Mane Su Chhodati Ti Ja Me Tane Chodi Didhi Lyrics in Gujarati
 
હો સમજાવી પણ આવી ના શાન
રાખ તારી પોહેં હવે તારું ગુમાન
સમજાવી પણ આવી ના શાન
રાખ તારી પોહેં હવે તારું ગુમાન
એક બે નહિ કહું સત્તરવાર હવે
એક બે નહિ કહું સત્તરવાર હવે

તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી
હો જાણે તું શું પ્રેમ ની કદર શું હોય દિલ કે શું હોય જીગર
જાણે તું શું પ્રેમ ની કદર શું હોય દિલ કે શું હોય જીગર
થઇ ના તુજ પર પ્રેમ ની અસર જા હવે તું મન ફાવે ત્યાં ફર
તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી
હો હો હો તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી

હો ભૂલ મારી એટલીજ થઇ ગયી
હદ થી વધારે મહોબત થઇ ગયી
હો પ્રેમ ના નામે રમત રમી ગયી
દિલ ની સાથે મજાક તું કરી ગયી
હો છોડી નતી મેં કોઈ વાત ની કસર
જા હવે તું તારા કર્મે રે મર
તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી
હો તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી

હો તને તો તારા રૂપ નું ગુમાન છે
મને તો મારા પ્રેમ નું સમાન છે
હો તારા જેવી તો મને સત્તર મળશે
મારા જેવો તને આશિક ના મળશે
હો મરી જવાનો નથી તારા વગર
મરી જવાનો નથી તારા વગર
તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી
સમજાવી પણ આવી શાન રાખ તારી પોહે હવે તારું ગુમાન
સમજાવી પણ આવી શાનરાખ તારી પોહે હવે તારું ગુમાન
એક બે નહિ કહું સત્તરવાર હવે
એક બે નહિ કહું સત્તરવાર
તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી
હો તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી
જા મેં તને છોડી દીધી
જા મેં તને છોડી દીધી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »